You are here
Home > Astrology > યોગીની એકાદશી પર બની રહ્યો શુભ યોગ, વિષ્ણુજી અને લક્ષ્મી ની કૃપા થી આ રાશીઓ ને મળશે ધન લાભ

યોગીની એકાદશી પર બની રહ્યો શુભ યોગ, વિષ્ણુજી અને લક્ષ્મી ની કૃપા થી આ રાશીઓ ને મળશે ધન લાભ

જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે બ્રહ્માંડ માં ગ્રહો ની સ્થિતિ માં પરિવર્તન થવાના કારણે ઘણા યોગ બને છે અને આ યોગ કોઈ રાશિ માટે સારું સાબિત થાય છે તો કોઈ રાશિ પર એની ખરાબ અસર થાય છે. સમય અનુસાર ઘણા પરિવર્તન ગ્રહો માં જોવા મળે છે, જેના કારણે મનુષ્યના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે,જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે યોગીની એકાદશી ના શુભ અવસર પર અમુક રાશિ ની કુંડળીમાં શુભ યોગ બની રહ્યા છે.

જેના કારણે તેને સારું ફળ મળવાનું છે અને આ રાશિ પર ભગવાન શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મી જી ની કૃપા બની રહેશે અને તેને ધન લાભ પ્રાપ્તિ ના યોગ બને છે, તો ચાલો જાણી લઈએ એ રાશિ વિશે..

 

મિથુન રાશિ : મિથુન રાશિના લોકો ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જી ની કૃપા દ્રષ્ટિ બની રહેશે, તમારા ડૂબેલા પૈસા તમને મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલ બધા પ્રયાસ સફળ થશે, તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો એની યોજનાઓ ને પૂરી કરી શકશે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા થી કાર્યસ્થળ માં સુધારો આવી શકે છે. તમને મિત્રો અને સબંધીઓ ની મદદ મળી શકે છે. વેપારમાં માન સન્માન પ્રાપ્ત થશે અને માનસિક પરેશાનીઓ દુર થશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે આવનારો સમય ઉત્તમ રહેવાનો છે, કોર્ટ કચેરીની બાબતો માં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપા થી પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક બની શકે છે, જે તમારા માટે સારું સાબિત થશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત નું પરિણામ મળવાનું છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપા થી વેપારી ક્ષેત્ર માં કોઈ મોટો લાભ મળવાના યોગ બની રહ્યો છે. તમને તમારા કાર્યક્ષેત્ર માં ઉન્નતી પ્રાપ્ત થશે. તમને તમારા ભાગીદાર નો પૂરો સાથ મળશે. તમે કોઈ ધાર્મિક સમારોહ માં ભાગ લઇ શકો છો. માતા પિતાના સ્વાસ્થ્ય માં સુધાર આવશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો દ્વારા પહેલા કરેલી મહેનત નું પરિણામ મળવાનું છે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપા થી તમારી આવકમાં વધારો થશે. નોકરી ક્ષેત્ર માં તમારો પ્રભાવ વધશે. મિત્રો ની સાથે મોજ મસ્તી માટે કોઈ યાત્રા પર જઈ શકો છો.

મીન રાશિ

મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાની છે, તમારો વેપાર સારો ચાલશે, તમને ઓછી મહેનત માં વધારે સફળતા પ્રાપ્ત થશે, સમય અને ભાગ્ય નો પૂરો સાથ મળી શકે છે. તમારી કોઈ મહત્વપૂર્ણ યોજના સફળ થઇ શકે છે.

બાકીની રાશિનો કેવો રહેશે સમય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આ શુભ યોગ ઉત્તમ સાબિત થઇ શકે છે. બેરોજગારી દુર કરવાના પ્રયાસ સફળ થઇ શકે છે, કાર્યક્ષેત્ર માં અમુક પરેશાનીઓ ઓછી થશે. તમારે અચાનક કોઈ લાંબી યાત્રા પર જવાનું થઇ શકે છે. તમારે કોઈ પણ પ્રકારના કાર્યમાં જલ્દબાજી ન કરવી.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોના ખર્ચમાં વધારો થવાની સંભાવના બની શકે છે. તમારી આર્થિક સ્થિતિ કમજોર રહેશે, ઘર પરિવાર ની બાબતમાં કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમયે તમારે જલ્દી બિલકુલ પણ ન કરવી. મિત્રો ની સાથે ફરવાનો પ્લાન બની શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોનો આવનારો સમય સામાન્ય રહેશે, પુંજા-પાઠ માં તમારું વધારે મન  લાગશે. કાનૂની અડચણ દુર થવાની સંભાવના બની રહી છે. ઘર પરિવાર માં ખુશહાલી નું વાતાવરણ બની રહેશે. નોકરી માં અધિકારી વર્ગના લોકો તમારાથી સંતુષ્ટ રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો ને માનસિક તનાવ નો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ પણ જોખમ વાળું કાર્ય ન કરવું. ચિંતા અને તનાવ માં વધારો થઇ શકે છે. ભાઈ બહેન સાથે મતભેદ થઇ શકે છે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકોને આવનારા દિવસોમાં અમુક કઠિનાઈઓ નો સામનો કરવો પડી શકે છે. વિશેષ રૂપથી જે લોકો વિદ્યાર્થી વર્ગ ના છે એને શિક્ષા ના ક્ષેત્ર માં કઠીન અભ્યાસ કરવો પડશે. અચાનક તમને લાભ ના અવસર પ્રાપ્ત થઇ શકે છે.

મકર રાશિ

મકર રાશિના લોકોને આવનારા દિવસોમાં વધારે મહેનત માં ઓછો લાભ પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારના લેણદેણ ના કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે. માનસિક તનાવ વધારે રહેશે. અચાનક તમને કોઈ દુખદ સમાચાર મળી શકે છે, જેનાથી તમે ખુબ જ પરેશાન રહેશો.

Top