You are here
Home > Ajab Gajab > આ વાત મજાક નથી, ખરેખર આવા નાજુક સમયે છોકરીઓ બોલે છે ખોટું, એ પણ તમને લાગશે તો સાચું જ .. પુરુષોએ ખાસ વાંચવું..

આ વાત મજાક નથી, ખરેખર આવા નાજુક સમયે છોકરીઓ બોલે છે ખોટું, એ પણ તમને લાગશે તો સાચું જ .. પુરુષોએ ખાસ વાંચવું..

આજના સમયે ની વાત કરવામાં આવે તો આપણને બિલકુલ પણ ખબર નથી પડતી કે કોણ સાચું છે અને કોણ ખોટું. ઘણી વાર કોઈ ખોટું બોલે છે, પરંતુ આપણે એને સાચું માની લઈએ છીએ. હવે જો ખોટું બોલવાની વાત આવે છે તો એમાં સૌથી આગળ છોકરીઓ હોય છે. હા ઘણા ને સાંભળવામાં થોડું ખરાબ લાગી શકે છે, પરંતુ આ વાત ઘણી હદ સુધી સાચી છે.

એવામાં સૌથી મોઈ મુશ્કેલી છોકરા ની સાથે થાય છે કે તે છોકરીઓ નું મોટું ખોટું નથી પકડી શકતા. આજે અમે તમને એના વિશે થોડી માહિતી જણાવીશું. જેનાથી તમે પણ પકડી શકો તમારી બહેન, ફ્રેન્ડ અથવા પછી ગર્લફ્રેન્ડની ભૂલને, જેનાથી તમે એની ખુબ જ નજીક જઈ શકો.

કહેવામાં આવે છે કે કોઈ છોકરી ને એની ઉંમર ન પૂછવી જોઈએ, જો તમે એને એની ઉંમર પૂછી પણ લીધી તો તે એવી રીતે આંખ કે મોં બનાવે છે, કે તમે એની ઉંમર નહિ એનો પાસવર્ડ પૂછી લીધો હોય. એની સાથે જ જો તે ઉંમર બતાવશે તો તે હંમેશા યોગ્ય ઉંમર થી ઘણા વર્ષ પોતાને નાની જ બતાવશે.

જયારે કોઈ છોકરી પરેશાન અથવા પછી કો મુસીબત માં ફસાઈ ગયેલી હોય છે અને તમે એને મળો છો અથવા પછી વાત કરો છો તો તે બસ એક જ વાત બોલે છે કે હા હું ઠીક છું. તારે પરેશાન થવાની જરૂરત નથી. એવામાં તમારે થોડું એને સમજાવવાનું રહેશે, કારણ કે તે ઈચ્છે છે કે એની સાથે કોઈ હોય. જેનાથી એના દિલ નો બોઝ થોડો ઓછો થઇ શકે.

આજના સમય માં છોકરીઓ માટે મેકઅપ ને લઈને ઘણા પ્રકાર નું ખોટું બોલે છે, જેમ કે જો તે તમારી સાથે મેક અપ શેયર કરવા ન માંગતી હોય તો તે કોઈ ને કોઈ બહાના થી તમને આપવા માટે ના પાડે છે. જયારે બીજું ખોટું ઘણી છોકરીઓ બોલે છે કે તે બિલકુલ પણ મેકઅપ કરતી નથી, એની નેચરલ બ્યુટી જ છે. એવા માં તમને જાતે જ સમજ આવી જશે કે એનો કેટલો નેચરલ ફેસ છે અને કેટલો નથી.

ઘણી છોકરીઓ ની આદત હોય છે કે તે એમની દરેક વાત ને ખુબ જ દિલની અંદર સુધી રાખે છે. હવે જયારે કોઈ એના બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થઇ જાય તો એને લઈને એમના બીજા મિત્રો ને કહે છે કે અમે બંને સારા મિત્ર છીએ.

આ વાત દરેક લોકો જાણે છે કે છોકરીઓ છોકરા સાથે ઈમોશનલ હોય છે. એવા માં જો કોઈ છોકરી એ સાચો પ્રેમ કર્યો હોય અને એનું બ્રેકઅપ થઇ જાય. એ પછી પણ તે એની રાહ જોવે છે કે કદાચ તે પાછો આવી જાય. જયારે બીજી બાજુ દુનિયા ને બતાવવા ની કોશિશ કરે છે કે બ્રેક અપ થી એને કોઈ ખાસ અસર પડી નથી.

Top