You are here
Home > Gujarati News > પત્નીની આવી કામુક અદાઓ પર ફિદા થઇ જાય છે પતિ , પરિવારવાળા સાથે પણ કરી બેસે છે ઝગડો

પત્નીની આવી કામુક અદાઓ પર ફિદા થઇ જાય છે પતિ , પરિવારવાળા સાથે પણ કરી બેસે છે ઝગડો

પતિ અને પત્ની ની વચ્ચે પ્રેમ ઘણી વાર લગ્ન ના અમુક વર્ષ પછી પૂરો થઇ જાય છે. જો પત્ની કંઇક ખાસ ટેકનીક અપનાવે તો તે આ પહેલા નો પ્રેમ બીજી વાર જીવિત કરી શકે છે. આજે અમે તમને અમુક એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા પતિ ણે પ્રેમ માં દીવાના કરી શકો છો. પુરુષોને મહિલાઓ ની અમુક ખાસ અદાઓ અથવા વસ્તુ ખુબ જ પસંદ આવે છે. જયારે મહિલા એને તે બધું આપે છે, જેની એને ઈચ્છા હોય છે, તો તે બદલામાં કઈ પણ કરે છે.

ઘણી વાર તો આ હસબંડ એમની પત્ની ના ચક્કર માં પરિવાર સુધી વિરુદ્ધ થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ કે પત્ની ની કઈ અદાઓ ઉપર હસબંડ નું દિલ આવી જાય છે.

વાળની જુલ્ફો સાથે રમવું

જયારે પણ કોઈ મહિલા વાળ સાથે રમે છે તો પુરુષો ને આ વસ્તુ ખુબ જ આકર્ષક લાગે છે. એવું કહેવામાં આવે છે કે જો મહિલાઓ એમના વાળ સાથે શરારત કરતા કરતા હસે અને પુરુષો ણે આ દરમિયાન કઈ પણ વાત કહે તો તે એને ના નથી કરી શકતા. પત્ની અને હસબંડ ના કેસ માં પણ એવું જ હોય છે. જયારે પત્ની થોડી શરારતી મૂડ માં આવીને એમના વાળ સાથે રમે છે, અથવા હસબંડ ણે એમના વાળ પર હાથ ફેરવવા દે છે તો પતિ નું મગજ કામ કરવાનું બંધ થઇ જાય છે. પછી તે એમની પત્ની ના પ્રેમ માં પૂરી રીતે પાગલ થઇ જાય છે.

પ્રેમથી સ્વાદિષ્ટ ભોજન ખવડાવવું

કહેવાય છે કે પતિના દિલ માં જગ્યા બનાવવી હોય તો એનો રસ્તો એના પેટ થી થઈને જ જાય છે. જયારે વ્યક્તિ ભૂખ્યો રહે છે અથવા એને સારું ખાવાનું નથી મળતું તો તે ચીડ્ચીડા થઇ જાય છે. એનાથી વિપરીત જો એને ભરપેટ સ્વાદિષ્ટ ભોજન મળે તો ખુબ જ ખુશ થાય છે. જો પત્ની એમના પતિદેવ ણે એમના હાથ ની સ્વાદિષ્ટ રસોઈ જમાડે તો તે એની કહેલી વાત ને ટાળતા નથી.

રોમાંસ

રોમાંસ પત્ની નો સૌથી મોટું હથિયાર હોય છે. તે એમની રોમાન્ટિક અદાઓ બતાવી ને હસબંડ ને વસ માં કરી શકે છે. જો પત્ની થોડી વધારે રોમાન્ટિક થઇ જાય તો એવું બને છે કે પતિ એમના પરિવાર નું પણ નથી સાંભળતા.

નવો લુક

પત્ની ને દરરોજ એ રૂપમાં જોઇને પતી બોર થઇ જાય છે. એવા માં જો તમે પાર્લર જઈને પોતાને મેકઓવર કરી લો અથવા કોઈ નવી હેયર સ્ટાઈલ અપનાવો તો તમારી સુંદરતા માં ચાર ચંદ લાગી જશે, અને તમારી અંદર કંઇક નવીનતા પણ આવી જશે. જયારે પત્ની એક નવા રૂપમાં પતિ ની સામે આવે છે તો એની અંદર નો પ્રેમ જાગી જાય છે.

સેવા અને કેયર

પતિ ના પગ દબાવવા, એના માથા ની માલીશ કરવી અથવા તે બીમાર થઇ જાય તો ખુબ જ સેવા અને કેયર કરવી પણ પતિ ણે પસંદ આવે છે. જયારે તમે એવું કરો છો તો તે તમારા ગુલામ બની જાય છે અને તમારી ખુશી નું ધ્યાન રાખે છે.

Top