You are here
Home > Astrology > માતા લક્ષ્મીની કૃપાથી જુન ના પહેલા અઠવાડિયા માં ખુલી જશે આ ૬ રાશિઓ ની કિસ્મતનો દરવાજો

માતા લક્ષ્મીની કૃપાથી જુન ના પહેલા અઠવાડિયા માં ખુલી જશે આ ૬ રાશિઓ ની કિસ્મતનો દરવાજો

તમારી રાશિ તમારા માટે જીવન પે ખુબ જ પ્રભાવ નાખે છે. રાશિફળ દ્વારા ભવિષ્ય જીવનમાં થનારી ઘટનાઓ નું તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા લોકો ના મનમાં આ સવાલ હશે કે આવતું અઠવાડિયું આપણા માટે કેવું રહશે? આ અઠવાડિયું આપણો કિસ્મત શું કે છે? આજે અમે તમને આ અઠવાડિયા નું રાશિફળ બતાવી રહ્યા છે. આ અઠવાડિક રાશિફળ માં તમને તમારા જીવનમાં થવાની એક ઘટનાઓ નો સંક્ષેપ માં વર્ણન મળશે.

તો ચાલો જાણી લઈએ અઠવાડિક રાશિફળ ૧ જુનથી ૭ જુન સુધી

મેષ રાશિ

આ અઠવાડિયું તમારા પારિવારિક જીવનમાં શાંતિ અને પ્રસન્નતા બની રહેશે. સબંધીઓ ની સાથે તમારો મતભેદ થશે. કોઈ ચોકાવનાર સમાચાર મળી શકે છે. ખર્ચ માં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ લોકો ની સાથે વાતચીત કરતા સમયે તમારા શબ્દો ને સારી રીતે પસંદ કરવા. આ સમય માં કોઈ નવા કાર્ય નો શુભારંભ કરવો તમારા માટે નુકશાન દાયક હોઈ શકે છે. તમે કંઇક નવું વિચારવા માં પોતાને અસમર્થ મહેસુસ કરશો. મિત્રો સાથે સબંધ સારા રહેશે. જીવનસાથી ની સાથે સબંધો માં પ્રેમ બની રહેશે. ક્રોધ ના કારણે અશાંત રહેશો. જુના રોગમાંથી છુટકારો મળી શકે છે.

વૃષભ રાશિ

આ રાશિના લોકોએ આ અઠવાડિયું ધીરજ રાખવી અને કોઈ પણ પ્રકારના ઝગડા થી દુર રહેવું. તમારું મનોબળ વધશે અને વેપાર માં પણ સારો નફો થશે. જે લોકો વ્યવસાય કરે છે, તેના વેપાર માં ખુબ જ નફો થઇ શકે છે. તમે કંઇક નવું વિચારવા માં પોતાને અસમર્થ મહેસુસ કરશો. મિત્રો સાથે સબંધ સારા રહેશે. વિદ્યાર્થીઓ માટે આગળ ભણવા માટે સમય અનુકુળ છે. જીવનસાથી ની સાથે સબંધો માં પ્રેમ બની રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ સ્વાસ્થ્ય ને લઈને બેદરકાર ન બનવું.

કર્ક રાશિ

વારંવાર સતત કરવામાં આવતા પ્રયત્ન કામયાબી આપશે. પૈસા ના ઘમંડ માં તમને ખોટી લત ન લાગી જાય એનું ધ્યાન રાખવું. તમારું રાજનૈતિક સમ્માન વધશે. તમને ઉન્નતી ના માર્ગ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. તમને જુના કરેલા કામકાજ નો ફાયદો મળી શકે છે, તમારા અટકી ગયેલા કાર્ય પુરા થઇ શકશે. કોઈ મહિલા મિત્ર ના સહયોગથી તમે તમારા દરેક કાર્ય પુરા કરી શકો છો. વિદ્યાર્થી વર્ગના લોકો ને શિક્ષા ના ક્ષેત્રમા સારું પરિણામ મળી શકે છે. નોકરી માં પરિવર્તન કરવાની યોજના બની શકે છે. જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે. આ અઠવાડિયું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ રાશિ

વિચારેલા જુના કાર્ય આ અઠવાડિયું શરુ થઇ શકે છે. પારિવારિક જીવનનો આનંદ મળશે. આ અઠવાડિયું દરેક લોકો ને તમારી પાસે ખુબ જ ઉમ્મીદ રહેશે. તમારી સમસ્યા નું સમાધાન શોધવાની કોશિશ કરવી. તમને તમારા કામકાજ માં સફળતા મળવાની સંભાવના વધારે બની રહી છે. તમારા કોઈ મોટા કાર્ય નું પરિણામ મળી શકે છે. જેનાથી તમારું મન પ્રસન્ન થશે. જીવનસાથી ની સાથે તમે કોઈ સુખદ યાત્રા પર જઈ શકો છો. જમીન મિલકત ની બાબત માં તમને સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને વાહન સુખ મળી શકે છે. ઘર પરિવાર માટે કીમતી વસ્તુની ખરીદારી થઇ શકે છે. જીવનસાથી ના સ્વાસ્થ્ય માં સુધાર આવી શકે છે. થોડો તાવ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

આ અઠવાડિયું તમે તમારા સપના ને પુરા કરી શકશો અને ઘરના લોકો તરફથી તમને ખુબ જ પ્રેમ મળશે. કામ પ્રત્યે તમારી મહેનત અને લગન જોવા મળશે. મનનું નકારાત્મક વ્યવહાર તમને હતાશ કરી શકે છે. જરૂરતમંદ ને વસ્ત્ર ભેટ કરવા. તમે જીવન માં સફળ થઈ શકશો. સામાજિક ક્ષેત્ર માં માન સમ્માન ની પ્રાપ્તિ થશે, રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે, વેપારમાં સારો નફો મળી શકે છે. ભાગીદારોનો પૂરો સહયોગ મળશે. અમુક લોકો તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. મહત્વપૂર્ણ લોકોની સાથે સંપર્ક બની શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારું અટકાઈ ગયેલું ધન પાછુ મળી શકે છે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના લોકો ને એમના પ્રેમીને મનાવવા માં પૈસા ખર્ચ થઇ શકે છે.

ધનુ રાશિ

આ અઠવાડિયું તમને તમારી કિસ્મત નો ભરપુર સાથ મળવાનો છે. વિદ્યાર્થી ને અભ્યાસમાં મહેનત કરવાની જરૂરત છે. તમારા અટકી ગયેલા કામકાજ પુરા થઇ જશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ ની યાત્રા કરી શકો છો. ભાગીદારોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે, તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા લાભદાયક રહેવાની છે. તમે સકારાત્મક રૂપથી તમારા દરેક કાર્ય ને અંજામ આપી શકશો. તમારા દ્વારા બનાવેલા સંપર્ક ફાયદાકારક સાબિત રહેવાના છે. મિત્રો ની સમય પર સહાયતા મળી રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ સબંધોમાં મજબૂતી આવશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે.

મીન રાશિ

આ અઠવાડિયું તમારા વરિષ્ઠ અધિકારી તમને વધારે જવાબદારી સોંપી શકે છે. આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થવા જઈ રહ્યું છે. તમને અચાનક કોઈ બીજી કંપની ની સાથે જોડાવવા નો મોકો મળી શકે છે. તમારા દરેક મહત્વપૂર્ણ કાર્ય પુરા થશે. રોકાણ નો સારો લાભ મળવાનો છે. તમે સમયનો સારો ઉપયોગ કરી શકશો, વેપારથી તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના લોકોની વચ્ચે ચાલી રહેલ વાદવિવાદ દૂર થશે. ઘર પરિવારમાં ખુશીઓ નો માહોલ બની રહેશે. કાર્યસ્થળ માં અધિકારી વર્ગના લોકો તમારાથી પ્રસન્ન રહેશે. આ અઠવાડિયું જીવનસાથી સાથે તનાવપૂર્ણ સબંધ રહી શકે છે. મોસમ ની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

નોંધ: તમારી કુંડળી અને રાશિ ના ગ્રહો ના આધાર પર તમારા જીવન માં ઘટિત થઇ રહેલી ઘટનાઓ માં ‘અઠવાડિક રાશિફળ ૧ જુનથી ૭ જુન’ થી અમુક ભિન્નતા થઇ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષી ને મળી શકો છો.

//gujjubaba.com//www.newstrend.news/357697/saptahik-rashifal-1-se-7-june-2020/?utm_source=Social&utm_medium=NT

Top