You are here
Home > Featured > એકથી વધારે છોકરા સાથે રિલેશનશિપ રાખતી છોકરીઓમાં હોય છે આ ખાસ ગુણ, જાણો..

એકથી વધારે છોકરા સાથે રિલેશનશિપ રાખતી છોકરીઓમાં હોય છે આ ખાસ ગુણ, જાણો..

આજકાલના જમાનામાં એક છોકરી માટે 5-5  બોયફ્રેન્ડ ને ફેરવવા કોઈ આસાન કામ નથી, એના માટે એક ખાસ પ્રકાર નું ટેલેન્ટ જોઈએ. દરેક લોકો માટે આ શક્ય નથી. વિચારો જો પકડાઈ ગયા તો શું હાલત થાય, બસ ફક્ત આટલું જ વિચારો એટલે ખબર પડી જશે. આ જ તો ટેલેન્ટ હોય છે કે જે છોકરી એક કરતા વધારે છોકરા સાથે રિલેશનશિપ રાખે છે છતાં તે પકડતી નથી.

આજે અમે તમને જણાવીશું કે જે છોકરી એક કરતા વધારે છોકરા સાથે રિલેશનશિપ રાખે છે તો એવી છોકરીઓ માં ક્યાં એવા ગુણ હોય છે કે જેનાથી તે છોકરી વધારે છોકરા સાથે રિલેશનશિપ રાખી શકે છે. તો ચાલો જાણી લઈએ..

જી હા મોટી મોટી એમ. બી. એ. ની કોલેજ માં આ પ્રકારનું જ્ઞાન નથી મળતું, જે આ છોકરીઓ શીખવાડે છે. એક બોયફ્રેન્ડ ને કોલેજ મુકવા આવવાની અને લેવા આવવાની જવાબદારી તો બીજા બોયફ્રેન્ડ ને ફોન રીચાર્જ કરાવવા ની જવાબદારી, ત્રીજાને શોપિંગ કરાવવાની તો ચોથા ને ડીનર પર લઇ જવાની જવાબદારી અને પાંચમો બોયફ્રેન્ડ મહાશય ફક્ત ફોન પર જ મજા લેશે અને અપાવશે છતાં પણ મહેબુબા ના ગુણ ગાશે.

આટલું બધું થવા પર પણ પાંચ માંથી કોઈ એક ને થોડી એવી ભનક પણ ના લાગી શકે કે કોઈં બીજો બોયફ્રેન્ડ પણ છે, આ પાક્કી મેનેજમેન્ટ સ્કીલ્સ જ હોય છે. આ બધી વાત ની રમત છે કે કોઈ પણ ઉસ્તાદ અને છોકરીઓ ની મીઠી મીઠી અને સારી સારી વાતોથી તો મોટા મોટા ઋષિ મુનીઓ અને ભગવાન નથી બચી શક્યા, તો આ જમાનાના છોકરા શું ચીજ છે? અને એમની આ શક્તિ ને આ છોકરીઓ સારી રીતે સમજે પણ છે અને ખુબ જ યોગ્ય રીતે ઉપયોગ કરવાનું પણ જાણે છે. આ છોકરીઓ એમ જ નથી કોઈ છોકરાંને એની આંગળી નચાવતી.

આ વાત ને કોઈ મનમાં નાં લેતા અને ખોટું નહિ લગાડતા, આને મેનીપ્યુલેશન કહી લ્યો અથવા પ્રેમ – મહોબ્બત થી મનાવી ને પોતાનું કામ કઢાવી લેવું. હવે તેની સિવાય કેવી રીતે બનશે છોકરા તેના પર લટ્ટુ. બસ છોકરા ના દિલ સાથે થોડા દિવસ રમી લેવું, પ્રેમ થી બનાવી પોતાના લેવા અને પછી કોઈ બીજો એનાથી વધારે સારો મળી જાય એટલે એને છોડી દેવો.

છોકરીઓ આ કામ માં ખુબ જ માહિર હોય છે. હા, દરેક છોકરીઓ એવી નથી હોતી, પરતું જે છોકરીઓ એક કરતા વધારે બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપ રાખે છે તે છોકરીઓ જ છોકરાના દિલ તોડે છે. આવો ઘણા લોકોને અનુભવ પણ થયો હશે.

Top