You are here
Home > Gujarati News > તમે પણ નહિ જ જાણતા હોય કે INDIA નુ આખુ નામ શુ છે? તો આજે જ જાણો…

તમે પણ નહિ જ જાણતા હોય કે INDIA નુ આખુ નામ શુ છે? તો આજે જ જાણો…

ઈન્ડીયા તથા પાકિસ્તાન નો મેચ જ્યારે હોય ત્યારે ઈન્ડીયા ઈન્ડીયા નામ ની બુમો પાડી ને આખી ગલી મા રાડો-રાડ થઈ એ છીએ. પરંતુ તમે આ શબ્દ નુ આખુ નામ પુછવા મા આવે તો ? લગભગ ભાગ્યેજ કોઈ ને ખ્યાલ હશે ઈન્ડીયા નુ આખુ નામ.

એક સર્વે મુજબ જાણવા મળ્યુ છ એકે આપણા દેશ ના અંદાજીત ૯૦ થી ૯૫% જેટલા લોકો ને ઈન્ડીયા ના આખા નામ વિશે ખબર જ નથી. ઘણી જ શરમજનક વાત છે આપણા માટે. જ્યારે કોઈ ઇન્ટરવ્યુ તથા કોન્ફરન્સ મા તમને આ શબ્દ નુ ફુલફોમ પુછે પરંતુ તમારી પાસે તેનો કોઈ ઉત્તર જ ન હોય આપવા માટે.

એ સમયે ભલે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ પણ તમારી ગણતરી ધૂળ સમાન થઈ જાય છે. તો આજે આ લેખ દ્વારા આપને ઈન્ડીયા શબ્દ નુ આખુ નામ જણાવી એ. ઈન્ડીયા એ ઈન્ડસ શબ્દ પર થી લેવા મા આવ્યો છે જે સંસ્કૃત શબ્દ સિંધુ ના જુના ફારસી શબ્દ હિંદુ પર થી લેવા મા આવ્યો.

સીંધુ એ એક ભારત ની વહેતી નદી નુ નામ પણ છે. આમ ઈંડીયા શબ્દ નો ઉદ્દભવ ઈન્ડસ પર થી થયો. INDIA – Independent Nation Democratic Intelligent Area (ઈન્ડીયા – ઈન્ડીપેન્ડન્ટ નેશનલ ડેમોક્રેટીક ઈન્ટેલિજન્ટ એરીયા). આમ તો આ શબ્દ નુ ઘણા ખરા સ્પર્ધાત્મક વ્યુ મા પણ ઉચ્ચારણ થયુ છે. આ શબ્દ ને લોકો એ અન્ય ઘણા વિવિધ નામો આપ્યા છે. જેમ કે , ઈનોસેંટ નેટીવ ડ્વેલર્સ ઓફ ઈંડસ રીવર એરીયા , ઈંડીપેંડન્ટ નેશન ડિક્લેર્ડ ઇન ઓગસ્ટ , ઈંક્રેડીબલ નેશન ડેઝલીંગ ઇનએક્સપ્લિકેબ્લિ ઓસમ.

ભારત દેશ ને લઈ ને આમ તો ઘણા એવા રહસ્યો છે કે જેમના વિશે જાણતા હોવા છતા પણ માહિતગાર નથી. આ દેશ એવો દેશ છે જ્યા શુન્ય ના સર્જક આર્યભટ્ટ જેવા મહાન વ્યક્તિ ઓ જન્મેલા છે. આ દેશ એટલી વિવિધતા ઓ થી ભરેલો છે કે આનો જેટલો ઊંડાણ પુર્વક તમે અભ્યાસ કરશો એટલુ જ કઈ ને કઈ નવીનતા જોવા મળશે. આથી આપણ ને ગર્વ ની લાગણી થવી જોઈએ કે આપણે ભારતીયો છીએ.

Top