You are here
Home > Featured > બે સૌતનો એ કર્યો તેના પતિનો એવો ભાગ, જાણીને તમે પણ કહેશો ‘શું વાત છે’

બે સૌતનો એ કર્યો તેના પતિનો એવો ભાગ, જાણીને તમે પણ કહેશો ‘શું વાત છે’

ભારત વિવિધતા ઓ નો દેશ છે. અહી બધું જ જુદી રીતે થાય છે. એવું ઘણીવાર તમે જોયું હશે કે સાંભળ્યું હશે. પરંતુ ઉત્તર પ્રદેશ ના મુરાદાબાદ માં કઈક આવું જ થયું છે , જેને જાણ્યા બાદ તમે કહેશો સાચ્ચે જ આપણો દેશ જ અનોખો છે. જો કે મુરાદાબાદ ના એક વીજળી કર્મચારી એ એક કે બે નહી પરંતુ ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે.

આવા ત્રણ ત્રણ લગ્ન જોયા બાદ લોકો હેરાન થઈ ગયા કે શું સાચ્ચે જ આવું પણ બની શકે ખરા. ત્યાર બાદ પત્નીઓ માં પતિને લઈને જગડો પણ થયો હતો અને મામલો નારી ઉત્થાન કેન્દ્ર માં પહુચ્યો છે. ભારત એક વિવિધતા વાળો દેશ હોવાથી અહી તમને બધું જ અલગ અલગ જોવા મળે છે. ચાલો આજે જાણીએ શું છે તેની હકીકત.

આવી રીતે થયો ત્રીજા લગ્ન નો ખુલાસો

નારી ઉત્થાન કેન્દ્રમાં વીજળી કર્મચારી એ જણાવ્યું કે તેની પહેલી પત્ની ની મૃત્યુ થઈ ગઈ છે એટલા માટે તેણે બે લગ્ન કર્યા. તેણે જણાવ્યું કે લગભગ ૨૦ વર્ષ પહેલા તેણે બીજા લગ્ન કરી લીધા હતા. બીજી પત્ની થી તેને ૩ બાળકો થયા. વીજળી કર્મચારી અચાનક ઘર થી ગાયબ રહેવા લાગ્યો. ત્યાર બાદ પત્ની ને શક થયો અને તેણે તેના પતિનો પીછો કર્યો. જેના લીધે ખબર પડી કે તેણે ફરી એક લગ્ન કરી લીધા છે અને ત્રીજી પત્ની થી તેને એક બાળક છે.

એસએસપી પાસે પહુંચી વીજળી કર્મી ની બીજી પત્ની

ત્રીજી પત્નીની વાત જાણ્યા બાદ વીજળી કર્મી ની બીજી પત્ની એ એસ એસ પી માં તહરીર આપી, તેના પતિ અને સૌતન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને સમય નથી આપતો. તેના બાળકોનો પણ ખ્યાલ નથી રાખતો. એટલું જ નહિ મહિલા એ એસએસપી સામે કહ્યું કે તેના પતિનો બધો પગાર તેની સૌતન લઇ જાય છે.

નારી ઉત્થાન કેન્દ્ર માં થયો અનોખો નિર્ણય

એસએસપી પછી જયારે આ મામલો નારી ઉત્થાન કેન્દ્રમાં પહુચ્યો તો ફેસલો થયો કે વીજળી કર્મી બીજી પત્નીની સાથે અઠવાડિયા માં એક વાર અને ત્રીજી પત્ની સાથે અઠવાડિયા માં છ દિવસ રહે. કેન્દ્રએ તે પણ જણાવ્યું કે વીજળી કર્મી બંને પત્નીઓ નો ખર્ચ પણ ઉઠાવશે.

નારી ઉત્થાન કેન્દ્રમાં આવેલો આ ફેસલો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ ગયો. અમુક લોકો આ ફેસલા ના વખાણ કરી રહ્યા હતા તો અમુક લોકો તેને વીજળી કર્મી ની મૂર્ખાઈ કહેતા હતા. આ રીતે નારી ઉત્થાન કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યો અનોખો નિર્ણય અને તેનો ફેસલો પણ કેન્દ્ર એ જણાવી દીધો.

Author: GujjuBaba Team : તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કજો.. આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી,   ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે. લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… 

 

Top