You are here
Home > Astrology > વ્યક્તિના ખરાબ ભાગ્ય ને પણ બદલી નાખે છે શનિદેવ, આ ૩ રાશીઓ પર રહે છે એના વિશેષ આશીર્વાદ

વ્યક્તિના ખરાબ ભાગ્ય ને પણ બદલી નાખે છે શનિદેવ, આ ૩ રાશીઓ પર રહે છે એના વિશેષ આશીર્વાદ

માન્યતા અનુસાર જે વ્યક્તિ ની ઉપર શનિદેવ ની કૃપા દ્રષ્ટિ બની રહે છે, તે વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ ની અછત રહેતી નથી, વ્યક્તિ એમનું જીવન ખુશી થી સુવિધાઓ થી પરિપૂર્ણ રીતે પસાર કરે છે. ભલે શનિદેવ ને સૌથી ગુસ્સા વાળા દેવતા માનવામાં આવે છે, શનિદેવ જેટલા મનુષ્ય ને કષ્ટ આપે છે, એનાથી વધારે જ વ્યક્તિ ને સુખ પ્રદાન કરે છે. જો એના આશીર્વાદ કોઈ વ્યક્તિ પર હોય તો તે માલામાલ બની જાય છે.

શની ના શુભ પ્રભાવ થી વ્યક્તિ ના બધા બગડેલા કાર્ય પણ સારી રીતે પૂર્ણ થવા લાગે છે, પરંતુ જો એની ખરાબ છાયા કોઈ વ્યક્તિ પર પડી જાય તો સમજવું કે એ વ્યક્તિ ના જીવનમાં દુખ નો પહાડ તૂટી પડે છે. વ્યક્તિ ને એમના કામકાજ માં સફળતા નથી મળતી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ દેવતા ને કર્મ ફળ દાતા બતાવવામાં આવે છે, વ્યક્તિ ને એમના કર્મો અનુસાર જ શનિદેવ તરફથી ફળ પ્રાપ્ત થાય છે, શનિ ની શુભ છાયા વ્યક્તિ ને સતત પ્રગતિ ની તરફ લઇ જાય છે, વ્યક્તિ એમના દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત કરે છે. આજે અમે તમને દરેક ૧૨ રાશીઓ માંથી એવી ૩ રાશીઓ વિશે જાણકારી આપવાના છીએ, જેની ઉપટ શનિદેવ ની હંમેશા કૃપા દ્રષ્ટી બની રહે છે. તો ચાલો જાણી લઈએ એ ૩ રાશીઓ વિશે, જેના પર હંમેશા શનિદેવ ના રહે છે આશીર્વાદ…

તુલા રાશિ

તુલા રાશિને શનિદેવ ની પ્રિય રાશિ માનવામાં આવે છે, આ રાશિ ના સ્વામી શુક્ર દેવ છે, આ રાશિ ના જાતક કર્મઠ અને ઇમાનદાર હોય છે, તેઓ ઘણા પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ રાશિ પર શનિ હંમેશા પ્રસન્ન રહે છે. કર્મઠ સ્વભાવના કારણે શનિદેવ તેમના પર વિશેષ કૃપા વરસાવે છે, શનિની કૃપા થવાના કારણે આ રાશિનું ભાગ્ય હંમેશા સાથ આપે છે, જ્યારે આ રાશિનો સ્વામી શુક્ર હોવાના કારણે તેમનું જીવન સુખ સંપન્નતા અને શાંતિ પૂર્વક વીતે છે. આ રાશિના લોકોએ શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ.

મકર રાશિ

શનિદેવ બે રાશિઓના સ્વામી હોય છે, એક કુંભ રાશિ અને બીજી મકર રાશિ, આ રાશિના જાતક પર શનિદેવની કૃપા વરસે છે, જે કારણે જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત કરી શકે છે મકર રાશિના જાતકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેમનું કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી સ્વયં શનિદેવ છે. આ કારણે શનિ આ રાશિ પર હંમેશાં શુભ દ્રષ્ટિ રાખે છે, જેના કારણે શનિદેવ આ રાશિ પર પ્રસન્ન રહે છે. અને જીવનને હમેશા કષ્ટ રહિત બનાવવા માટે જાતકની મદદ કરે છે, આ રાશિના જાતકો ગરીબ અને અસહાયની મદદ કરવા માટે તત્પર રહે છે તેના કારણે શનિદેવ રાશિ પર પ્રસન્ન થાય છે, અને જીવનને હમેશા કષ્ટભંજન બનાવવા માટે જાતકની મદદ કરે છે, આ રાશિના જાતક ઘણા ધનવાન તેમજ માન-સન્માનને પ્રાપ્ત કરનાર હોય છે. શનિદેવ આ રાશિના લોકો ને હંમેશા સાથ આપે છે.

Top