You are here
Home > Featured > ૩૫ની ઉંમર પછી સબંધ ન બનાવનારઓને થાય છે આવી પરેશાનીઓ, ખાસ મહિલાઓએ વાંચવું…

૩૫ની ઉંમર પછી સબંધ ન બનાવનારઓને થાય છે આવી પરેશાનીઓ, ખાસ મહિલાઓએ વાંચવું…

પ્રોટેક્શન વગર શારીરિક સબંધ બનાવવા થી પરણિત મહિલાઓ ને ઘણા રોગ થઇ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જે મહિલાઓ ઓછા સબંધ બનાવે છે એને પણ ઘણા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. એવું અમે નહિ પરંતુ હાલમાં થયેલી શોધ માં કહેવામાં આવ્યું છે. ૩૫ વર્ષ અથવા વચ્ચેની ઉંમર ની મહિલાઓ જો નિયમિત રૂપ થી પાર્ટનર ની સાથે સબંધ બનાવે છે, તો એમાં મેનોપોજ મોડું થાય છે.

શોધ અનુસાર અઠવાડિયા માં એક વાર ઇન્ટરકોર્સ કરનારી મહિલાઓ માં મેનોપોજ ની સંભાવના મહિના માં એક વાર સંભોગ કરતી મહિલાઓ કરતા ૨૮ ટકા ઓછી હોય છે. જે મહિલાઓ ૩૫ કે ૩૫ થી વધારે ઉંમર માં વારંવાર સંભોગ કરતી નથી, એમાં જલ્દી રાજોરીનિવૃત્તિ જોવા મળે છે.

શોધકર્તા એ કહ્યું કે એનાથી એ પણ સંકેત મળે છે કે મહિલાઓ માં ગર્ભવતી હોવાની સંભાવના છે કે નથી. અધ્યયન ના નિષ્કર્ષ બતાવે છે કે જો કોઈ મહિલા નિયમિત એવું કરી રહી ન હોય તો એમાં ગર્ભધારણ ની કોઈ તક નથી, કારણ કે મેનોપોજ જલ્દી હોવાના કારણે શરીર ઓવ્યુલેશન બંધ કરી દે છે.

એટલું જ નહિ, ઓછો સબંધ બનાવનારી મહિલાઓ ની ઈમ્યુન સિસ્ટમ પણ બગડી જાય છે, જેનાથી શરીર માં બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે અને સમય પહેલા મેનોપોજ ના કારણે મહિલાઓ માં મેટાબોલિક સિન્ડ્રોમ, મોટાપા, બેડ કોલેસ્ટ્રોલ, લોહી માં ફેટ વધવું, ઉચ્ચ રક્તચાપ હોવું અને હાઈ બ્લડ શુગર ની સંભાવના પણ વધારે હોય છે.

શું હોય છે મેનોપોજ

જયારે મહિલાઓ માં માસિક ધર્મ બંધ થઇ જાય છે તો એને મેનોપોજ કહેવામાં આવે છે. હકીકત માં એને પ્રજનન ક્ષમતા નો અંત માનવામાં આવે છે. આવું ત્યારે થાય છે જયારે મહિલાઓ ની હોજરી અથવા અંડાશય માં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન નામ ના હોર્મોન બનવાનું બંધ થઇ જાય છે. મહિલાઓ ના મેનોપોજ ની અંદાજે ઉંમર ૪૫ થી ૫૫ ની વચ્ચે માનવામાં આવે છે, પરંતુ જલ્દી મેનોપોજ મેળવતી મહિલાઓ ની સંખ્યા માં વધારો થતો જોવા મળ્યો.

એક્સપર્ટ નું કહેવું છે કે જો તમે આ સ્થિતિ માં બચવા માંગતા હોય તો મેરીડ લાઈફ માં એક્ટિવ રહેવા ની સાથે લાઈફસ્ટાઈલ માં બદલાવ લાવવો જોઈએ. પોષણયુક્ત ખાણીપીણી અને વ્યાયામ ની આદત નાખવી જોઈએ અને સાથે જ સમય સમય પર બોડી ચેકઅપ પણ કરાવતું રહેવું.

Top