You are here
Home > Featured > સબંધ બનાવતી વખતે પુરુષોની આ હરકતની દીવાની હોય છે મહિલાઓ…

સબંધ બનાવતી વખતે પુરુષોની આ હરકતની દીવાની હોય છે મહિલાઓ…

પહેલા ના જમાનામાં તો લગ્ન થઇ જાય પછી સુહાગરાતે જ એકબીજાનું મોં જોતા. એ પહેલા તો બંને વચ્ચે કઈ વાતચીત પણ થતી નહિ, પરતું આજકાલ જમાનો જ એવો આવી ગયો છે કે છોકરા છોકરી લગ્ન પહેલા વાતચીત તો દૂરની વાત રહી ગઈ પરતું શારીરિક સબંધ પણ બનાવે છે. આપણે બધા જાણીએ જ છીએ કે જયારે પણ કોઈ કપલ રિલેશનશિપમાં આવે છે તો એક સમય પછી એ કપલ્સની વચ્ચે શારીરિક સબંધ બનાવવાનું સામાન્ય થઇ જાય છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શારીરિક સબંધ બંને વચ્ચે પ્રેમ અને એકબીજા પર વિશ્વાસ વધી જાય છે. એવું કરવાથી એ કપલ ફક્ત શારીરિક રીતે જ નહિ પરતું ભાવનાત્મક રીતે પણ એકબીજા સાથે જોડાય જાય છે.

 

પરતું આજે અમે તમને એક સર્વે મુજબ જણાવીશું જે હમણાં જ મહિલાઓ પર થયું છે. આમ તો આ સર્વેમાં મહિલાઓએ જણાવ્યું છે કે સબંધ બનાવતી વખતે પુરુષો દ્વારા કરવામાં આવેલા ક્યાં એક્સપેરીમેન્ટ એને દીવાના બનાવી દે છે. તો ચાલો જાણી લઈએ કે મહિલાઓનું શારીરિક સબંધ માટે શું કહેવું છે એના વિશે,..

હમણાં જ થયેલ એક સર્વેમાં ચાર લાખથી વધારે લોકોએ ભાગ લીધો અને એમાં ૬૫ % મહિલાઓ એ એમનો અનુભવ જણાવતા કહ્યું કે એમને એમના પાર્ટનર સાથે સબંધ બનાવતી વખતે વાળ ખેચવા અને દાંતથી કાપવું ખુબ જ પસંદ છે.

મહિલાઓનું માનવું છે કે એને એમના પાર્ટનર નો એગ્રેસીવ અંદાજ ખુબ જ પસંદ આવે છે અને એનાથી તે ખુબ જ ઉત્તેજિત થઇ જાય છે. મહિલાઓ નું માનવું છે કે એમના વાળનું પડવું અને પછી એના સહારે પુરુષો દ્વારા મહિલાઓ ને કંટ્રોલમાં લઇ લેવા એ એમને ખુબ જ આનંદની પ્રાપ્તિ આપે છે.

સામાન્ય રીતે આ શોધ મુજબ મહિલાઓને એગ્રેસીવ રૂપથી સબંધ બનાવવામાં વધારે આનંદ આવે છે. એમના અનુસાર સબંધ બનાવતી વખતે પુરુષો દ્વારા એમના વાળને ખેચવા અને દાંતથી ધીમે ધીમે કાપવા એ એમને મદહોશ કરી દે છે અને એનાથી મહિલાઓ ખુબ જ એન્જોય કરી શકે છે અને એના પાર્ટનરને પણ સુખ આપી શકે છે.

Author: GujjuBaba Team : તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કજો.. આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી,   ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે. લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… 

Top