You are here
Home > Featured > પ્રેગ્નેંસીમાં સમસ્યા ઉભી કરે છે આ વસ્તુ, મહિલાઓએ આ વાતો નું રાખવું વિશેષ ધ્યાન… વાસ્તુ ટીપ્સ

પ્રેગ્નેંસીમાં સમસ્યા ઉભી કરે છે આ વસ્તુ, મહિલાઓએ આ વાતો નું રાખવું વિશેષ ધ્યાન… વાસ્તુ ટીપ્સ

કોઈ પણ મહિલા ના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પળ ત્યારે આવે છે જયારે તે માં બને છે. બાળકો ણે જન્મ આપવાનો સુખદ અહેસાસ દરેક લોકો ને નથી મળી શકતો. આ અહેસાસ ફક્ત ણે ફક્ત માં ણે જ મળે છે. આ એવી પળ છે જયારે કોઈ પણ માં એક નવા જીવનને આ દુનિયામાં લાવે છે, પરતું આ એટલું આસન નથી હોતું. જણાવી દઈએ કે બાળક ના જન્મ થાય ત્યાં સુધી માં ણે ઘણી બધી વાતો નું ધ્યાન રાખવું પડે છે, કારણકે એવા માં થોડી એવી લાપરવાહી પણ મોટી સમસ્યા લાવી શકે છે.

કોઈ પણ મહિલા ણે ગર્ભધારણ કરવા માટે એક-બે નહિ પરતું ઘણી બધી વાતો નું ખાસ ધ્યાન રાખવું પડે છે. એવા માં તેના પર ન ફક્ત એના ખાનપાન, પરતું ઘર ના વાતાવરણ વગેરે ની પણ ખુબ જ વધારે અસર પડે છે. ઘણી વાર તો ઘર નું વાસ્તુ પણ ગર્ભધારણ માં સમસ્યા લાવી શકે છે.

ઘણા લોકો ણે આ સાંભળી ને થોડું અજીબ લાગતું હશે, પરતું આજે અમે તમને ગર્ભધારણ અને વાસ્તુ સાથે જોડાયેલી અમુક એવી વાત જણાવીશું જે તમને પણ વિચારવા માટે મજબુર કરી દેશે.

ઉત્તર-પૂર્વ માં ન હોવો જોઈએ દંપતિ નો બેડરૂમ : માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર કોઈ પણ વૈવાહિક કપલ નો બેડરૂમ ઉત્તર-પૂર્વ માં ન બનાવવો જોઈએ. એનાથી ગર્ભધારણ કરવામાં પરેશાની આવી શકે છે. વાસ્તુ અનુસાર જણાવવામાં આવે છે કે આ દિશા જળ નું પ્રતિનિધિત્વ કરે છે, જેના કારણ થી દંપતી ના શારીરિક સબંધ સ્થાપિત કરવામાં પરેશાની થાય છે અને ફક્ત એટલું જ નહિ, પરતું આ દિશા ના કારણે ભ્રુણ ના પોષણ માટે પણ પર્યાપ્ત ઉર્જા નથી મળી શકતી. પરિણામ ગર્ભધારણ માં સમસ્યા અથવા પછી ગર્ભપાત જેવી સમસ્યા આવી શકે છે.

દક્ષિણ-પૂર્વ દિશાના નુકશાન : જણાવી દઈએ કે જો મહિલા ગર્ભવતી થઇ ગઈ છે તો એ પછી એને ઘર ની દક્ષિણ પૂર્વ વાળી દિશા ના રૂમમાં ન સુવું જોઈએ. વાસ્તુ અનુસાર જણાવવામાં આવે છે કે આ દિશા માં જરૂરત થી વધારે ઉર્જા નીકળે છે જે બાળક ણે પ્રભાવિત કરી શકે છે.

ન પહેરવા જોઈએ આવા કપડા : કોઈ પણ મહિલા પોતાને આકર્ષક દેખાવા માટે ઘણા પ્રકારના સાજ શણગાર કરે છે અને અલગ અલગ પ્રકાર ના કપડા પહેરે છે, પરતું મહિલા જયારે ગર્ભવતી હિય તો એ સમય દરમિયાન એને આવશ્યકતા કરતા વધારે ઘેરા રંગ ના કપડા ન પહેરવા જોઈએ, જેમ કે કાળા અથવા પછી લાલ વગેરે. આ અવસ્થા માં હળવા રંગ ના કપડા આરામદાયક અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઈલેક્ટ્રોનિક સામાન ઓછામાં ઓછા હોય : જ્યાં સુધી સંભવ બની શકે ત્યાં સુધી ગર્ભવતી મહિલાઓ ને ઈલેક્ટ્રોનિક ગેજેટ વગેરે થી દુર રહેવું જોઈએ, જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી વગેરે. એવું માનવામાં આવે છે કે આ બધા ઉપકરણો થી ઘણા પ્રકારના તરંગો નીકળે છે જે ગર્ભ માં પળી રહ્યા બાળક માટે નુકશાનકારક થઇ શકે છે. એટલા માટે આ વસ્તુઓ થી અમુક સમય માટે દુર જ રહેવું સારું રહે છે.

Top