You are here
Home > Gujarati News > પીસ્તામા છે અદભૂત તાકાત, ડેઈલિ ૭ પિસ્તા ખાવાથી થશે આ ૭ રોગોનો નિકાલ

પીસ્તામા છે અદભૂત તાકાત, ડેઈલિ ૭ પિસ્તા ખાવાથી થશે આ ૭ રોગોનો નિકાલ

મિત્રો જ્યારે કોઈ ડ્રાઇ ફ્રૂટ્સ ની વાત કરે ત્યારે મોંમાં પાણી છૂટે છે. એમાં પણ જ્યારે પિસ્તા ની વાત થાઈ ત્યારે બધુ ભુલાઈ ને ખાલી પિસ્તા જ મંગજ માં બેસી જાઈ છે. સૂકા મેવા માં પિસ્તા સૌથી વધુ પોષ્ટિક અને શક્તિશાળી હોય છે. પીસ્તા તમારા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક હોય છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમાં જરૂરી પ્રોટીન અને ફાયબર નું વધુ પ્રમાણ હોય છે. પીસ્તા તમને ઘણી બીમારીઓથી બચાવે પણ છે અને ઘણા રોગો ઠીક પણ કરી દે છે. એટલામાટે તમને જણાવી રહ્યા છીએ પીસ્તા ખાવાથી થતા ફાયદાઓ વિષે.

આંખોની ચમક માટે


મિત્રો જ્યારે માણસ નાનો હોય છે ત્યારે તેની આંખો સારી હોય છે પણ ઉંમર વધવાની સાથે આંખોની નબળાઈ અને બીમારીઓ પણ વધવા લાગે છે. તેવા માં તમે નિયમિત પીસ્તા ખાવ છો તો તમારી આંખો ઉપર કોઈપણ જાતની અસર નહી પડે. તમારી આંખો ગઢપણ સુધી તંદુરસ્ત અને નીરોગી રહેશે.

શરીર માં સોજો ઉતારવા માટે


ઘણી વખત શરીર માં સોજા આવી જતાં હોય છે જેનું કારણ છે ખાંટો ખોરાક કે પછી કોઈ જગ્યાએ ઇજા થવી પણ જો તમે આ માટે પિસ્તાનું સેવન કરશો તો તેમાં રહેલ વિટામીન ‘એ’ અને વિટામીન ‘ઈ’ સોજાને ઘટાડે છે.

કેન્સર માટે


ઘણા લોકો ને બાળપણથી જ પીસ્તા ખાવા ની ટેવ પાડવામાં આવી હોય છે તેમને ભવિષ્યમાં કેન્સર ની બીમારી થશે નહી, પીસ્તામાં બીટા કેરોટીન હોય છે જે કેન્સર સામે લડે છે. કેન્સર થી પરેશાન લોકો એ પીસ્તા ખાવા જોઈએ.

બળતરા માં રાહત માટે


ઘણી વખત શરીર ના વિભિન્ન અંગો પર કોઈ કારણો સાર બળતરા થઇ રહી હોય પછી ભલે તે પેટની બળતરા કે છાતીની બળતરા. તમે પિસ્તાનું સેવન કરો.

સુંદર ચહેરા માટે


આજે દરેક લોકો પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે કોઈ ને કોઈ દવા કે કેમિકલ વપરાતા હોય છે પણ સુંદર ચહેરા માટે પીસ્તા કોઈ કુદરતી ઔષધી થી ઓછી નથી. ઉંમર વધવાની અસરને અટકાવે અને કરચલી ને ચહેરા ઉપરથી દુર કરવા પીસ્તામાં રહેલા ગુણ સરળતાથી કરે છે. પીસ્તા ખાવાથી ચહેરા ની ચામડી કડક થાય છે.

મગજ ના વિકાસ માટે


મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સૂકા મેવા જેવાકે કાજુ, બદામ થી પણ વધુ પોષ્ટિક હોય છે પીસ્તા. પીસ્તા ખાવાથી મગજ ઝડપી બને છે અને માણસની યાદશક્તિ ઝડપી બને છે. તેથી બાળકોને પીસ્તા જરૂર ખવરાવો.

ડાયાબીટીસ માટે


આજે દરેક ઘર માં કોઈ એ વ્યક્તિ એવો હશેજ જે ડાયાબિટીસ થી પીડાતો હોય. આ માટે પીસ્તા ડાયાબીટીસ ને વધવાથી અટકાવે છે. પીસ્તામાં ફોસ્ફરસ ઉચિત પ્રમાણમાં હોય છે જેનાથી શુગર નિયંત્રણ માં રહે છે.

Top