
દરેક વ્યક્તિના શરીર માં એમનું પોતાની એક રચના હોય એક બંધારણ છે હોય અને શરીરનું સચાલન પણ એ પ્રકારે જ ચાલતું હોય છે છે. જો એમાંથી કોઈ પણ ફંક્શન માં ખરાબી આવી જાય અથવા બગડી જાય તો શરીર પર એનો ઘાતક પ્રભાવ પડે છે. એ તો તમને ખબર જ છે કે વ્યક્તિ ને જીવિત રહેવા માટે પાંચ સૌથી જરૂરી શરીર નું અંગ મગજ, હાર્ટ, કીડની અને લંગ્સ ની જરૂર તો હોય જ છે.
પરતું શું તમે જાણો છો કે ફીજીકલ રીલેશન ન બનાવવાથી પણ તમારી બોડી ના ફંક્શન માં ગડબડ થાય છે. એવું ન કરવાથી આપણા શરીર માં ઘણા બદલાવ આવે છે.
અહી અમે તમને જણાવી દઈએ કે પાર્ટનર ની વચ્ચે જો ફીજીકલ રીલેશન બનાવવાનું બંધ થઇ જાય તો એના શરીર માં શું શું બદલાવ આવે છે. તો ચાલો જાણી ઈએ વગર ફીજીકલ રીલેશન શરીરમાં ક્યાં બદલાવ આવી શકે છે અને એના કારણે શું ઘાતક બદલાવ આવી શકે છે.
પાર્ટનર ની સાથે શારીરિક સબંધ બનાવવાથી તમે એની સાથે ભાવનાત્મક રીતે મજબૂતી થી જોડાઈ જાવ છો. એક્સપોર્ટ નું એવું કહેવું છે કે જો પાર્ટનર ની સાથે રેગ્યુલર શારીરિક સબંધ બનવાનું બંધ થઇ જાય તો આ ભાવનાત્મક મજબૂતી ઓછી થવા લાગે છે. જેના કારણે બંને વચ્ચે પ્રેમ પણ ઓછો થવા લાગે છે.
પાર્ટનર ની વચ્ચે શારીરિક સબંધ ન બને તો વધી જાય છે તનાવ
એક્સપર્ટ નું એવું માનવું છે કે જો પાર્ટનર ની વચ્ચે શારીરિક સબંધ બનવાનું બંધ થઇ જાય તો એનાથી તનાવ (સ્ટ્રેસ) નો સ્તર વધી જાય છે. સ્વભાવ માં ચીડચીડા પણું આવી જાય છે. એટલો સ્ટ્રેસ વધી જાય છે કે ગભરાવવા નું સ્તર પણ વધવા લાગે છે. જયારે પાર્ટનર ની વચ્ચે શારીરિક સબંધ બને છે તો એન્ડ્રોફીન અને ડોપામાઈન નું સ્તર સરખું રહે છે અને બોડી ને રીલેક્સ ફિલ થાય છે. એક્સપર્ટ તો એવું પણ કહે છે કે નીંદર પણ સારી થાય છે.
ઘણા એક્સપર્ટ નું માનવું છે કે જો પાર્ટનર ની વચ્ચે શારીરિક સબંધ બનવાનું બંધ થઇ જાય તો એનાથી પેટમાં દુખાવો થવા લાગે છે. આમ તો આ અલગ અલગ વ્યક્તિઓ ના શારીરિક સરંચના પર નિર્ભર કરે છે અને મેડીકલ પ્રૂફ પણ નથી.
પરતું એક્સપર્ટ આ વાત ને જરૂર મને છે કે શારીરિક સબંધ બનવાથી હોર્મોનલ નું લેવલ બેલેન્સ માં રહે છે. મહિલાઓ માં હિસ્ટીરિયા નું કનેક્શન શારીરિક સબંધ બનાવવા સાથે જોડાયેલો છે. એક્સપર્ટ મુજબ, જો પાર્ટનર ની વચ્ચે શારીરિક સબંધ ન બને તો મહિલાઓ ને પીરીયડ ની તકલીફ વધે છે.