You are here
Home > Bollywood News > ૧૨ વર્ષમાં નેહા કક્કર એક રૂમના ઘરમાંથી પહોચી ગઈ વૈભવી બંગલામાં, થઇ ભાવનાત્મક વાચો કેવી રીતે શક્ય બન્યું

૧૨ વર્ષમાં નેહા કક્કર એક રૂમના ઘરમાંથી પહોચી ગઈ વૈભવી બંગલામાં, થઇ ભાવનાત્મક વાચો કેવી રીતે શક્ય બન્યું

મિત્રો, ઘણા લોકો બોલીવુડ માં આવ્યા પછી ખુબ જ જાણીતા થઇ જાય છે અને એની મહેનત ના કારણે તે અમીર પણ બની જાય છે. જેમાં એનું નામ બની જાય છે આજે અમે તમને એક એવી સિંગર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ૧૨ વર્ષ પહેલા એક જ રૂમ માં રહેતી હતી અને આજે તે ખુબ જ વૈભવી (આલીશાન) બંગલા માં રહે છે. તો ચાલો જાણી લઈએ એ સિંગર્સ વિશે વિસ્તારમાં..

બોલીવુડ ની સૌથી વ્યસ્ત સિંગર્સ માં સુંદર નેહા કક્કડ એમની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. એનો જમીન સાથે જોડાયેલ અંદાજ આજે પણ લોકો ને એ અહેસાસ કરાવે છે કે તે એની અવાજે એને આજે ખ્યાતિની એવી ઊંચાઈ પર પહોચાડી દીધી છે. આજે નેહા એ એમના સંઘર્ષ ની કહાની ને અમુક તસ્વીરો ની સાથે શેયર કરેલ છે. જેને જોઇને દરેક લોકો ભાવનાત્મક થઇ રહ્યા છે.

નેહા કક્કડ બોલીવુડ માં દેબ્યું કરતા પહેલા ઋષિકેશ માં એક રૂમ ના મકાન માં ભાડા પર રહેતી હતી. એ પછી એનો સમય એવો બદલાઈ ગયો કર હવે એની પાસે એક વૈભવી બંગલો અને મોટી મોટી ગાડીઓ છે. એમના એ જ જુના દિવસો ને યાદ કરતા નેહા એ ઈન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેયર કરી. એક ફોટો નેહા ના જુના ઘર નો છે, જ્યાં એમને જન્મ લીધો હતો તો બીજો એના બંગલા ની છે. ચાલો જોઈએ એની તસ્વીરો.

આ તસ્વીરો ના કેપ્શન માં નેહા કક્કડે લખ્યું છે કે, ‘તે એ બંગલો છે જે અત્યારે અમારો છે અને બીજુ ઘર ઋષિકેશ જ્યાં મારો જન્મ થયો હતો. તે ઘરમાં અમે કક્કડ પરિવાર એક જ રૂમ માં રહેતા હતા. ત્યાં મારી માં એ એક ટેબલ રાખ્યું હતું જે અમારું રસોડું હતું. તે ઘર પણ અમારું પોતાનું ન હતું. એના માટે અમે ભાડું આપતા હતા. આજે જયારે પણ હું એ શહેર માં મારા ઘર ને જોઉં છું તું હંમેશા ભાવુક થઇ જાવ છું.’ એની આગળ નેહા એ લખ્યું- ‘મારા પરિવાર ને આભાર, માં-પાપા અને માતા રાની અને મારા શુભચિંતકો ને પણ.’

અમે તમને જણાવી દઈએ કે રીયાલીટી શો ‘ઇન્ડિયન આઈડલ’ માં એક કંટેસ્ટંટ તરીકે આવીને પછી નેહા એ સફળતા ની સીડી પર ચડવાનું શરુ કર્યું. એ પછી એને એવી કામયાબી મળી કે એમણે પાછળ ફરીને ન જોયું. એમણે એક મ્યુજિક આલ્બમ બહાર કાઢ્યું, જેનું નામ ‘નેહા ધ રોક સ્ટાર’ હતું. તે વર્ષ ૨૦૦૮ માં આવી હતી. એ પછી એને એકધારી ફિલ્મો માં ગીત ગાવા માટે મળવા લાગ્યું. આજે એનો ભાઈ ટોની કક્કડ અને બહેન સોનું કક્કડ પણ મ્યુજિક ઇન્ડસ્ટ્રીઝ નું મોટું નામ છે.

Top