You are here
Home > Featured > લોક ડાઉનમાં જો નારાજ થઇ હોય પત્ની કે પ્રેમિકાને મનાવવામાં કામ આવશે આ ૫ ટીપ્સ ટ્રાય કરો જરૂર કામ આવશે.

લોક ડાઉનમાં જો નારાજ થઇ હોય પત્ની કે પ્રેમિકાને મનાવવામાં કામ આવશે આ ૫ ટીપ્સ ટ્રાય કરો જરૂર કામ આવશે.

મિત્રો, દરેક પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવો ખુબ જ જરૂરી છે. જીવનસાથી સાથે જેટલો વધારે પ્રેમ એટલું જ વધારે જીવન સુખી બની રહેશે. આમ તો પતિ પત્ની ની વચ્ચે ખુબ જ ઊંડો પ્રેમ હોય છે, પરંતુ લડાઈ પણ ઘણી વાર થતી રહે છે. એવું માનવામાં આવે છે કે સબંધો ની વચ્ચે નાની મોટી તકરાર થી પ્રેમ વધારે વધે છે, પરંતુ ઘણી વાર પતિ ની કોઈ વાત પત્ની ને એટલી ખોટી લાગી શકે છે.

જેનો અંદાજ નથી લગાવી શકાતો. એ પછી પતિ એ વિચાર કરતો રહે છે કે થોડા સમય પછી એની પત્ની આ વાત ને ભૂલી જશે, પરંતુ ઘણી વાર એવું થઇ શકતું નથી.

ઘણી વાર તો નારાજ પત્ની ને મનાવવા માં પતિ ને એમના ખીચ્ચા માંથી ઘણો ખર્ચ કરવો પડે છે. આજે અમે તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશું, જેને તમે તમારી પત્નીને મનાવી શકો છો. તો ચાલો જાણી લઈએ પત્ની પતિ થી નારાજ થઇ જાય ત્યારે શું શું કરવું જોઈએ.

ઘરનું કામ સંભાળવું

જો તમારી પત્ની તમારાથી નારાજ હોય તો એને મનાવવા માટે તમારે ઘણું બધું કરવું પડશે. સારું રહે છે કે તમે કોઈ વાતચીત કર્યા વગર ઘર ના કામ માં મદદ કરવાનું ચાલુ કરવું. એવામાં બાળકો ની જવાબદારી થી લઈને ઘર ની બાઈ નું ધ્યાન રાખવું. તમારા ઘર સંભાળવા ના કામ જોઇને બની શકે છે કે તમારી પત્ની ની નારાજગી થોડી ઓછી થઇ જાય.

નારાજગીનું કારણ જરૂર પૂછવું

જો તમારી પત્ની નારાજ હોય તો જરૂર એનું કોઈ મોટું કારણ હશે. એવી સ્થિતિ માં તમારે એની સાથે વાત કરવાની પૂરી કોશિશ કરવી જોઈએ. પરંતુ એટલું સમજી લેવું કે તમારી પત્ની તમને આસાની થી નારાજ થવાનું કારણ નહિ બતાવી શકે. તમારે સાચું જાણવા માટે ખુબ જ પ્રયત્ન કરવો પડશે.

પીછો કરવો

પત્ની ના નારાજ થયા પછી ઘણીવાર પતિ પણ વાત કરવી બંધ કરી દે છે. પરંતુ એવું કરવું વધારે ખોટું થાય છે. જો તમે તમારી પત્ની ને વધારે પ્રેમ આપશો તો એને તમારા પર પ્રેમ આવી જશે. તમારું એના પર વિશેષ ધ્યાન બધી નારાજગી ભૂલાવી દેશે.

ખાવાનું બનાવીને જરૂર ખવડાવવું

કોઈના દિલની નજીક પહોચવા માટે એના પેટ સુધી પહોચવું પડે છે. તમને ખાવાનું બનાવતા આવડતું હોય કે ન આવડતું હોય, પરંતુ કંઇક જરૂર બનાવવું. નારાજ પત્ની ને જો તમે કંઇક બનાવી ને ખવડાવશો તો એનો બધો ગુસ્સો પૂરો થઇ જશે.

શોપિગ પર લઇ જવું

મહિલાઓ ને શોપિંગ કરવી ખુબ જ પસંદ હોય છે, આ ટીપ્સ થોડી ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ એના પ્રેમથી વધારે મોંધુ નહિ હોય.

Leave a Reply

Top