You are here
Home > Astrology > માસિક રાશિફળ : વર્ષો પછી એકસાથે બન્યા ઘણા શુભ સંયોગ, આમહિનો આ ૭ રાશિઓ માટે કુબેર દેવતા ખોલશે ધન ના દ્વાર, આવશે ખુબ જ પૈસા. જરૂર વાચો ચિંતા મુક્ત થઇ જશો

માસિક રાશિફળ : વર્ષો પછી એકસાથે બન્યા ઘણા શુભ સંયોગ, આમહિનો આ ૭ રાશિઓ માટે કુબેર દેવતા ખોલશે ધન ના દ્વાર, આવશે ખુબ જ પૈસા. જરૂર વાચો ચિંતા મુક્ત થઇ જશો

તમારી રાશી તમારા જીવન અને નસીબ પર ખુબ જ પ્રભાવ નાખે છે. રાશિફળ દ્વારા ભવિષ્ય માં થનારી ઘટનાઓ વિશે તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા લોકો ના મન માં આ સવાલ હશે કે આવનાર મહિનો  આપણા માટે કેવું હશે? આ સપ્તાહ આપણા સ્ટાર શું કહે છે? શું કહે છે આપને ગ્રહો.. સોમવારથી શરુ થતો આ મહિનો કેવો રહેશે..આજે અમે તમને જાન્યુઆરી માસનું  રાશિફળ જણાવી રહ્યા છીએ.

તો ચાલો જાણી લઈએ માસિક રાશિફળ ૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી  સુધી..

મેષ રાશિ

આ મહિનો  તમારે દરેક કાર્ય માં ખુબ જ મહેનત કરવી પડશે. પ્રસન્નતા રહેશે. થોડા પ્રયાસ થી જ કાર્ય બનશે. કોઈ નજીક ના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધવાની સંભાવના છે. બીજાની સાથે સબંધો માં બિલકુલ સાફ રહેવું. સમાજના કાર્યોમાં વ્યસ્તતા વધશે. પત્ની સાથે ઝગડો થઇ શકે છે. તમને નવી ઓફર મળી શકે છે. અનુકુળ પરિણામ માટે તમારે વધારે મહેનત કરવી પડશે. પેટ સબંધિત તકલીફ થઇ શકે છે.

વૃષભ રાશિ

આ મહિનો તમારે તમારી આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે સમાજ માં તમારા સ્તર અનુસાર રહેવા માટે વધારે આવક ના સ્ત્રોત પર ધ્યાન આપવું પડશે. વર્ષો થી અટકેલા કાર્ય સફળતાપૂર્વક પુરા થશે. તમારા જીવન માં ધન સાથે સબંધિત ચાલી રહેલી પરેશાનીઓ દુર થશે. તમને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. કરિયર માટે આમહિનો તમારા માટે સારું સાબિત થઇ શકે છે.

મિથુન રાશિ

આ મહિનો  તમારે તમારી વાણી પર સંયમ રાખવો. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો મહિનો છે. વ્યવસાય માં સમસ્યા થવાની સંભાવના છે. નવા કર્યો માં સફળતા મળશે. તમારે અત્યંત આર્થિક દબાવ અથવા આત્મ-સન્માન સબંધિત કોઈ અન્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે. અવિવાહિત લોકો ને પ્રેમ સબંધો માં સફળતા મળશે. તમને થકાવટ મહેસુસ થશે.

કર્ક રાશિ

આ મહિનો મિત્રો સાથે મુલાકાત તમારા માટે લાભકારી રહેશે. પરિવાર ના સદસ્યો નું તમારા જીવન માં વિશેષ મહત્વ રહેશે. ભાઈ બંધુ અને પાડોશી ની સાથે સારા સબંધ રહેશે. આ સમય તમને નામ અને પ્રસિદ્ધિ પણ અપાવી શકે છે. સંતાન પક્ષ તરફથી તમારી ચિંતા વધી શકે છે. માનસિક તણાવ દુર થશે. તમને બિજનેસ માં સારો લાભ થવાના યોગ બને છે.

સિંહ રાશિ

આ મહિનામાં  ધાર્મિક ભાવનાઓ ઉદય થશે. મંદિર માં પૂજા કરવી એ ફાયદાકારક રહેશો. ઈશ્વર ની પૂજા તમને માનસિક શાંતિ આપશે. દરેક કામ આસાની થી સંપન્ન થશે. આ મહિનો તમને નવું કામ પણ મળી શકે છે. રોજગાર ના ક્ષેત્ર માં પણ સફળતા મળશે. જૂની વાત ને યાદ કરીને સમય બરબાદ ના કરવો. તમને વિવાહિક પ્રસ્તાવ મળી શકે છે. આ મહિનો  બેરોજગાર ને રોજગાર નો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ

આ મહિનો તમારા વેપાર માં પ્રગતિ થશે. માનસિક રૂપથી તમે મજબુત રહેશો. કાર્ય માં સફળતા પ્રાપ્ત થશે. રોજગાર ને લઈને ધીરજ રાખવી અને ખુબ જ સમજી વિચારી ને કદમ આગળ વધારવું. પાર્ટનર તમારી જૂની ઈચ્છાઓ પણ પૂરી કરી શકે છે. બેરોજગાર ને નોકરી નો અવસર મળી શકે છે. આ મહિનામાં  તમને પેટ માં દુખાવો થઇ શકે છે.

તુલા રાશિ

આ મહિનો તમારે બેંક સાથે જોડાયેલ લેણદેણ માં ખુબ જ સાવધાની રાખવાની જરૂરત છે. એવા લોકો સાથે ભાગીદારી કરવી જે રચનાત્મક છે અને જેના વિચારો તમારી સાથે મળતા હોય. આ મહિનામાં તમારી પાસે ઘણા પ્રકારના લોકો સહારો લેવા આવશે. એ જ લોકો આગળ ચાલીને તમને કામ આવશે. ભાવનાત્મક વિચારો થી મુક્તિ મળશે તથા કામકાજ માં મન લાગશે. પાર્ટનર તમારી ભાવના સમજશે. લવ લાઈફ માટે આ મહિનો  સામાન્ય છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

Top