You are here
Home > Gujarati News > આ કામો પહેલા પગ ધોતા લોકો પર વરસે છે વરસશે મહાલક્ષ્મીની કૃપા, આર્થિક તકલીફો દુર થશે અને આવક વધશે

આ કામો પહેલા પગ ધોતા લોકો પર વરસે છે વરસશે મહાલક્ષ્મીની કૃપા, આર્થિક તકલીફો દુર થશે અને આવક વધશે

આજકાલના સમયમાં પૈસા મનુષ્યની સૌથી જરૂરી વસ્તુ બની ગઈ છે જો મનુષ્યની પાસે પૈસા ન હોય તો એની પાસે કઈ પણ નથી, કારણકે જયારે મનુષ્યની પાસે પૈસા હોય છે તો એની સાથે દરેક લોકો સબંધ બનાવવા માંગે છે એને સમાજમાં મન સમ્માન પ્રાપ્ત થાય છે, એને એમના જીવનમાં કોઈ વસ્તુ ને મેળવવા માટે વધારે વિચાર કરવો પડતો નથી.

આ બધા કારણોથી પૈસા મનુષ્ય નો ખુબ જ ઉત્તમ ભાગ બની ગયો છે સુખી અને સમૃદ્ધ જીવન પસાર કરવા માટે પૈસાની ખુબ જ જરૂરત હોય છે. ધનવાન બનવાની ઈચ્છાથી વ્યક્તિ ઘણા એવા ઉપાય કરે છે, જેનાથી એના જીવનમાં ધન ની દરેક સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે. તે ઘણા એવા ટોટકા અને અનુષ્ઠાન પણ કરે છે.

એક વ્યક્તિની આદત એના વ્યક્તિત્વ નો અરીસો હોય છે જે જીવનમાં શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે, એના બળ પર તમે ઈચ્છિત સફળતા ને પ્રાપ્ત કરી શકો છો. મનુષ્યની આ આદતોમાંથી પગ ધોવાની પણ એક આદત છે, જેને અમુક ખાસ કાર્ય કરતા પહેલા કરવામાં આવે તો એનાથી ધન ની દેવી માતા લક્ષ્મીજી પ્રાસન્ન થાય છે અને તે વ્યક્તિ મહાલક્ષ્મીજી ની સૌથી વહાલી બની જાય છે. આજે અમે તમને અમુક કાર્યો વિશે જાણકારી આપીશું. તો ચાલો જાણી લઈએ ક્યાં કાર્યો ને કરતા પહેલા પગ ધોવા જોઈએ..

  • સામાન્ય રીતે જોવામાં આવે તો ભોજન કરતા પહેલા દરેક લોકો એમના હાથ જરૂર ધોવે છે, પરતું શું તમે આ વાતને જાણો છો કે હાથ ધોવાની સાથે સાથે પગ ધોવા પણ એટલા જ જરૂરી છે, વૈજ્ઞાનિક માન્યતાઓ અનુસાર પગના તળિયા જેટલા સાફ હોય છે, પાચન શક્તિ એટલી મજબુત થાય છે, જયારે પણ તમે પગ ધુઓ તો એને એક પગ ઉપર બીજા પગ રગડીને ક્યારેય પણ સાફ ન કરવા, કારણકે એનાથી ધન ના નુકશાન નો સામનો કરવો પડે છે.

  • જયારે તમે ક્યાંક બહારથી તમારા ઘરમાં આવો છો તો તમારા ઘરમાં પ્રવેશ કરતા પહેલા પગને જરૂર ધોવા, કારણકે એનાથી ઘરની બહાર થી આવેલી કોઈ પણ નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં પ્રવેશ નથી કરતી.

  • જો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માંગો છો તો પૂજા કરતા પહેલા અથવા પછી મંદિર જતા પહેલા તમારા પગને જરૂર ધોઈ લેવા.
  • શાસ્ત્રોમાં આ વાતને બતાવવામાં આવી છે કે જો તમે સારી અને ઊંડી ઊંઘ પ્રાપ્ત કરવા માંગતા હોય તો સુતા પહેલા તમારા પગ જરૂર ધોઈ લેવા, પગ ધોવાથી શરીર પર જેટલી પણ નકારાત્મક ઊર્જા નો પ્રભાવ પડે છે, તે દૂર થઇ જાય છે, જો કોઈ વ્યક્તિ ને ઊંઘ નથી આવતી અથવા પછી ખરાબ અને ડર લાગે તેવા સપના પરેશાન કરે છે તો તમારા પગને સારી રીતે ધોઈ ને એને લુછીને પછી સુવું જોઈએ

  • જયારે તમે યોગાભ્યાસ કરવા જાવ છો તો તમારે યોગાભ્યાસમાં કોઈ પ્રકારની પરેશાનીનો સામનો ના કરવો પડે, એના માટે તમે યોગ કરતા પહેલા તમારા પગ જરૂર ધોઈ લેવા..
Top