You are here
Home > Gujarati News > બસ કરી દો લસણનો આ એકદમ સરળ ઉપાય, તમારા ઘરે ધન સુખ સમૃદ્ધીમાં થવા લાગશે વૃદ્ધિ, થશે નોકરી ધંધામાં બરકત

બસ કરી દો લસણનો આ એકદમ સરળ ઉપાય, તમારા ઘરે ધન સુખ સમૃદ્ધીમાં થવા લાગશે વૃદ્ધિ, થશે નોકરી ધંધામાં બરકત

જીવનની દરેક સમસ્યા નો ઉપાય જ્યોતિષ શાસ્ત્ર માં આપવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર માં બતાવવામાં આવેલ ઉપાયો ને કરવાથી જીવન ના ખરાબ માં ખરાબ સમય માંથી છુટકારો મેળવી શકાય છે. લસણ સાથે જોડાયેલ ઘણા બધા ઉપાય પણ શાસ્ત્ર માં બતાવવામાં આવ્યા છે અને આ ઉપાયો ને કરીને તમે તમારા સૌભાગ્ય ને જાગૃત કરી શકો છો. લસણ ના ઉપાય કરવો ખુબ જ સરળ છે અને એની અસર જલ્દી જ જીવન પર થવા લાગે છે.

લાલ પુસ્તક માં લસણ ના અમુક ઉપાયો વિશે જાણકારી આપવાના છીએ. તો ચાલો જાણી લઈએ લસણ ના ઉપાય

કાર્ય થાય છે સફળ

જયારે પણ તમે કોઈ કાર્ય માટે ઘર ની બહાર જાવ ત્યારે તમારા ખીચ્ચા માં લસણ ને રાખી લેવું. ખીચ્ચા માં લસણ હોવાથી તમને કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે.

ધનમાં વૃદ્ધિ

લાલ પુસ્તક અનુસાર જો પર્સ ની અંદર લસણ રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસા થી ભરેલું રહે છે. એટલા માટે લાલ રંગ ના કપડા ની અંદર એક લસણ ની કળી ને બંધી પર્સ ની અંદર રાખી લેવું.

નકારાત્મકતા દુર રહેશે

નકારાત્મકતા શક્તિ ને દુર કરવામાં પણ લસણ ને મદદરૂપ માનવામાં આવે છે. ઘર માં નકારાત્મક ઉર્જા મહેસુસ થવા પર ઘરના મુખ્ય દરવાજા પર લાલ રંગના કપડા ની અંદર લસણ ને બંધી ને લટકાવી દેવું. એવું કરવાથી ઘર માં રહેલી નકારાત્મક ઉર્જા દુર થઇ જશે.

ગરીબી થશે દુર

ગરીબી આવે તો ઘરમાં લસણ જરૂર રાખવું. રસોઈઘર માં લસણ હોવાથી ગરીબી દુર થઇ જાય છે. ઘર માં ક્યારેય પણ લસણ ને પૂરું થવા ન દેવું.

આવે છે સારી ઊંઘ

જે લોકો ને ઊંઘ ન આવવાની પરેશાની હોય અથવા જેની ઊંઘ અચાનક થી રાત્રે ખુલી જાય છે તે લોકો રાત્રે સુતા સમયે એમના તકિયા ની નીચે લસણ ને રાખી લે. તકિયા ની નીચે લસણ ને રાખવાથી ઊંઘ સારી આવી જાય છે અને તનાવ પણ દુર થઇ જાય છે.

નુકશાન નહિ થાય

વેપાર માં નુકશાન થવા પર તમે લસણ ના આ ઉપાય ને અજમાવી શકો છો. આ ઉપાય દ્વારા તમારા વેપાર સ્થળ ના મુખ્ય દરવાજા ની ઉપર પીળા રંગના કપડા ની અંદર ૪ થી ૭ લસણ ની કળી બાંધી ને લટકાવી દેવું. એવું કરવાથી વેપાર માં થઇ રહેલું નુકશાન પૂરું થઇ જશે અને વેપાર સરખી રીતે ચાલવા લાગશે.

ધન વૃદ્ધિ માટે

ધન વૃદ્ધિ માટે શુક્રવાર ના દિવસે આ ઉપાય ને કરવા. એક લસણ ને લઈને એને કાળા રંગ ના કપડા માં બંધી દેવું અને આ કપડા ને જમીન ની નીચે દબાવી દેવું. જમીન ની નીચે એને દબાવવાથી ધન માં વૃદ્ધિ થવા લાગશે.

Top