You are here
Home > Featured > ઘરમાં રહેલી આ વસ્તુ વાયગ્રા કરતા પણ છે વધુ શક્તિ શાળી જે તમારું લગ્નજીવન બનાવી દેશે આનંદમય

ઘરમાં રહેલી આ વસ્તુ વાયગ્રા કરતા પણ છે વધુ શક્તિ શાળી જે તમારું લગ્નજીવન બનાવી દેશે આનંદમય

ઘણા લોકોને એ સમસ્યા હોય છે કે એ લોકો એના પાર્ટનર ને ખુશ કરી શકતા નથી. સુખમયી જીવન જીવવા માટે સેકસ્યુઅલ લાઈફ ખુબ જ જરૂરી છે. શરીર માટે પહેલા તો પૌષ્ટિક આહારની જરૂર વધારે હોય છે. ઘણા લોકો પોતાની સેક્સ્યુઅલ લાઈફને આનંદને બનાવવા માટે વાયગ્રા નો ઉપયોગ કરતા હોય છે.  પરંતુ આ કેમિકલ યુક્ત દવા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

એટલા માટે આજે અમે તમારા માટે ઘરેલી વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું જે વાયગ્રા જેવું જ કામ કરે છે અને એમ પણ કહી શકાય કે એના કરતા પણ વધારે શક્તિશાળી વસ્તુ ગણાય છે.

જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે. પરંતુ આ પ્રકારની સેક્સ્યુઅલ લાઇફ માં થતી પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે. આવામાં ઘરેલું ઉપાયો અપનાવીને તમે સેક્સલાઈફને સુખમયી બનાવી શકો છો. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે..

ત્રિફળા ચૂર્ણ
ત્રિફળા થી શરીરમાં હોર્મોન્સ વધે છે. જેનાથી તમારી સેક્સ્યુઅલ શક્તિ મજબૂત બને છે. ત્રિફળાના ચૂર્ણને મોટી કિસમિસ સાથે લેવી જોઈએ અને તેની ઉપર ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધા પ્રકારના રોગ દૂર કરીને શરીરને મજબૂતી પ્રદાન કરે છે.

કાજૂ, બદામ અને ખજૂર
આ ત્રણ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાર-પાંચ ખજૂર, બે ત્રણ-કાજૂ અને બે બદામને દૂધમાં ખૂબ સારી રીતે ઉકાળીને બે ચમચી સાકર રોજ રાત્રે સૂતી વખતે લેવી જોઈએ.


આદુ
આદુમાં રહેલા ઔષધી તત્વો સેક્સ્યુઅલ લાઈફને આનંદ બનાવે છે. આદુ માત્ર ચા કે શાકભાજીનો સ્વાદ જ નથી વધારતું પણ સેક્સ્યુઅલ લાઈફને પણ વધુ ઉત્સાહજનક બનાવે છે.

ડાર્ક ચોકલેટ
મોટાભાગે દરેક લોકો ને ડાર્ક ચોકલેટ ખૂબ જ ભાવતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તેનો એક સારો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફને વધુ શક્તિશાળી બનાવવા માટે પણ થાય છે. ચોકલેટ ની અંદર રહેલા ખાસ પ્રકારના તત્વો મગજ માં હોર્મોન્સનું પ્રમાણ વધારે છે. તેનાથી વ્યક્તિમાં શાંતિ અને આનંદની ભાવના પેદા થાય છે

અડદની દાળ
શરીર માટે ઘી ખૂબ જ જરૂરી છે એમાં પણ જો ઘી ની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવો. ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવ. આનાથી પણ સેક્સ્યુઅલ શક્તિમાં વધારો થાય છે.

લસણ અને ડુંગળી
લસણ ડુંગળી નો ઉપયોગ રસોઈ ની અંદર સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે થતો હોય છે. પરંતુ લસણ અને ડુંગરી તમારી સેક્સ્યુઅલ લાઈફ ની મજા પણ વધારી શકે છે. દરેક લોકોએ દિવસ દરમિયાન બે થી ત્રણ કળી લસણ અને એકાદ ડુંગળીનું સેવન કરવું જોઈએ.

ગાજર
ગાજર ની અંદર પૌષ્ટિક તત્વો મળી આવે છે જેના કારણે સેક્સ્યુઅલ શક્તિ બેગણી થઈ જતી હોય છે. પ્રાચીન સમયમાં ગાજરનો ઉપયોગ પુરુષોની ફર્ટિલિટી કેપિસિટી વધારવા માટે થતો હતો. તેનાથી સ્નાયુતંત્ર પણ મજબૂત થાય છે.

સરસવ
મોટાભાગે સરસવનો ઉપયોગ વાળમાં તેલ તરીકે થતો હોય છે, પરંતુ સરસવ માત્ર શરીર અને મનને સ્વસ્થ જ નથી કરતું, પરંતુ તેને સેક્સુઅલ ગ્લેન્ડ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કાળા ચણા
આપણે તો જાણીએ છીએ કે ચણાના સેવન કરવાથી શરીરની અંદર ઘોડા જેવી શક્તિ આવે છે. આ માટે દરેક લોકોએ એક અઠવાડિયાની અંદર ચણાનું સેવન કરવું જોઈએ.

પીપળાના ફળ
પીપળાના ફળોનો ઉપયોગ નપુસકતા ની બીમારી દૂર કરવામાં થતો હોય છે. પીપળના ફળ અને પીપળના કુમળા મૂળને બરાબર પ્રમાણમાં લઈને ચટણી બનાવી લો. તેનો ઉપયોગ કરવાથી શક્તિમાં વધારો થશે.

કેસૂડો
કેસુડો શરીરને ખૂબ ઠંડક પહોંચાડે છે. તે સેક્સ્યુઅલ લાઇફ માટે પણ એટલો જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે કેસૂડાના ઝાડના એક લાંબા મૂળમાં આશરે 250 એમ.એલની એક બોતલ લગાવીને, તેને જમીનમાં દબાવી દો. એક સપ્તાહ બાદ કાઢો. તેમાં એકઠું થયેલું દ્રવ્ય સવારે એક ચમચી મધ સાથે લેવું. તે શુક્રાણુ જનિત નબળાઈ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

દાડમની છાલનું ચૂર્ણ
દાડમ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આપણે તેના છોતરાને ફેંકી દેતા હોય છે. તેની જગ્યાએ દાડમના છોતરાને સૂકવીને પીસી લો. ત્યારબાદ દરરોજ સવાર અને સાંજે એક ચમચી આ ચૂર્ણને ખાવ.

ભિંડાનું શાક
આમ તો ઘણા લોકો ભીંડાનુ સેવન કરતા હોય છે. જો તમે ભીંડાની શાકભાજી નું સેવન નથી કરતા તો કાલથી ચાલુ કરી દેજો. કારણકે ભીંડામાં રહેલા ધાતુઓ સેક્સ્યુઅલ લાઇફ માટે ખૂબ જરૂરી છે.

Top