You are here
Home > Featured > ગેસ ના બર્નર થઇ ગયા છે કાળા,  તો અપનાવો આ ઉપાયો…

ગેસ ના બર્નર થઇ ગયા છે કાળા,  તો અપનાવો આ ઉપાયો…

મિત્રો, ઘણા લોકોને સમસ્યા હોય છે કે એના ગેસ સ્ટવના બર્નર કાળા પડી જતા હોય છે અને એ પછી સારા થતા નથી.આ કાળાપડેલ બર્નરને સાફ કરવા માટે કલાકો મહેનત કરવી પડે છે. પણ તમે મહેનતથી બચવા માંગતા હોય અને સારામાં સારા બર્નેર કરવા માંગતા હોય તો આ ઘરેલું સરળ નુસખાના કારણે મિનીટમાં એને ચમકાવી શકીએ છીએ.

એવું કહેવામાં આવે છે કે ઘરમાં ઘણી વાર કેટલીક એવી વસ્તુ હોય કે જેનાથી ઘરમાં આગ લાગી શકે છે. એનો ઉપયોગ ખુબ જ સાવચેતીથી અને કાળજી પૂર્વક કરવો પડે છે. જેનાથી પરિવારના લોકોને અને ઘરમાં કોઈ પણ નુકસાન નહિ થાય અને તમારા પરિવાર સુરક્ષિત રહે પણ ક્યારેકને ક્યારેક લોકોથી ભૂલ થાય પણ છે અને ઘણા લોકો ભૂલ કરી પણ લે છે.

રસોડામાં રાખેલી બધી વસ્તુનો ખ્યાલ રાખવો પડે છે. જેથી ક્યારેય કોઈ સમસ્યા ઉભી થઇ ન શકે. તો ચાલો જાણીએ ગેસ સ્ટવના બર્નર સારામાં સારા ચમકીલા બનાવવા માટેના ઘરેલું ઉપાય વિશે..

ગેસના બર્નર થઇ ગયા હોય કાળા  તો અપનાવો આ ઉપાયો

ગેસના રોજના ઉપયોગથી બર્નર લગભગ કાળું પડી જાય છે. જેને કેટલાક ઉપાયોથી ચમકાવી શકીએ છીએ એના માટે તમારે બહાર જવાની જરૂર નથી પણ બર્નર ને જે લીક્વીડથી ચમકાવી શકીએ છીએ તે તમારા ઘર માં જ  હોઈ છે.  બસ તમારે આ બર્નર ને એક લીક્વીડમાં આખી રાત  ડુબાડીને રાખવું પડશે. એટલે સવારે નવા જેવું દેખાવા મળશે .

માર્કેટમાં આ વિનેગર તમને ૫૦૦ ગ્રામ લગભગ ૩૫ રૂપિયાની કિંમતમાં મળી જશે . જે તમને કોઈ પણ જનરલ સ્ટોરમાં મળી જશે. આ ઉપાય કરતા બીજા ઉપાયનો પણ ઉપયોગ કરી શકાય છે. ૨ કપ પાણીના કપમાં લીંબુનો રસ નાખીને પણ કરી શકાય છે.

Author: GujjuBaba Team : તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.. આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે. લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… 

Top