You are here
Home > Ajab Gajab > ફક્ત ભારતીય બાળકો જ આવા મજેદાર ઉત્તર લખી શકે છે, જુઓ તસ્વીર સાથે સાદા સવાલોના ફન્ની જવાબો

ફક્ત ભારતીય બાળકો જ આવા મજેદાર ઉત્તર લખી શકે છે, જુઓ તસ્વીર સાથે સાદા સવાલોના ફન્ની જવાબો

આપણે ઘણા બાળકો ના મગજ ને જોઈએ તો એવું લાગે કે આ કેવી રીતે એમનું મગજ વાપરતા હશે. આપણને પણ ખબર ન પડે પરતું એનું મગજ એવું કામ કરતું હોય એટલે કે જોરદાર કામ કરતુ હોય છે. આપણે પણ વિચારમાં પડી જઈએ છીએ કે આ કેવી રીતે થતું હશે. બાળકોના મગજ મોટા કરતા પણ વધારે કામ કરતા હોય છે.

આજે અમે તમારા માટે અમુક એવા મજેદાર જવાબો લઈને આવ્યા છીએ, જે ખુબ જ દિલચસ્પ છે અને તે ભારતીય બાળકો દ્વારા પરીક્ષા ના સમય દરમિયાન પેપર માં લખવામાં આવ્યા હતા. તો ચાલો જણાવી દઈએ એ બાળકો ના જવાબ વિશે, જેમાં એમનું મગજ કેવી રીતે કામ કર્યું છે.

આ વિદ્યાર્થી ના ઉત્તર જુઓ, એમણે એમનું મગજ કેવું ચલાવ્યું છે, આ વિદ્યાર્થી અનુસાર ચાંદ પર પહેલો પગ મુકનાર વ્યક્તિ બાહુબલી હતો.

આ વિદ્યાર્થીના જવાબ માં જુઓ, હડપ્પા અને મોહનજોદ્ડો ની સંકૃતિ ને ઉજાગર કરવા માટે ની બાળક ની અનોખી રીત જોઇને તમને હેરાની થશે.

એક વિદ્યાર્થીએ ગાય પર એક નિબંધ લખ્યો હતો. ગાય પર આવી રીતે નિબંધ લખનાર આજ સુધી કોઈ ને નથી જોયો અને નથી સાંભળવા મળ્યું. આ વિદ્યાર્થીએ તો ગાય પર આવી રીતે નિબંધ લખીને કમાલ કરી દીધું.

એક ભારતીય પ્રસિદ્ધ મુહાવરે નો આ મહાકાવ્ય ઉત્તર. હવે અમારી પાસે તમારા માટે એક પ્રશ્ન છે કે બે અને બે પાંચ કેવી રીતે થઇ શકે છે? (૨ + ૨ = ૫?).., એવી રીતે આ વિદ્યાર્થી નો ઉત્તર જોઇને તમે વિચાર માં પડી જશો.

Top