You are here
Home > Featured > કૃપયા આ પોસ્ટથી દૂર રહો, આ મજેદાર ફોટાઓને જોઈને તમે તમારું હસવાનું નહિ રોકી શકો

કૃપયા આ પોસ્ટથી દૂર રહો, આ મજેદાર ફોટાઓને જોઈને તમે તમારું હસવાનું નહિ રોકી શકો

મિત્રો, આપણે આગળ એવી ઘણી તસ્વીર કે ફોટા જોયા હશે જેને જોઈને તમે તમારું હસવાનું નહિ રોકી શક્યા હોય. અમુક તસ્વીર ને જોઇને આપણને પણ હેરાની થાય છે કે અસલ માં આવું થયું હશે કે નહી, એવા ઘણા સવાલ આપણા મનમાં આવે છે. આજકાલ દરેક લોકો સોશિયલ મીડિયા પર છવાઈ રહેવા માટે ઘણું બધું કરે છે. એના માટે લોકો અલગ અલગ રીતે ચર્ચામાં રહે છે. એવી જ રીતે એ લોકો ના ફોટા જોઇને આપણે પણ હેરાન રહી જઈએ છીએ.

આવા ફોટા જોઇને લોકો એને ખુબ જ પસંદ કરે છે. આજે અમે તમારા માટે જે ફોટા લઈને આવ્યા છીએ તેને સોશિયલ મીડિયા પર લોકો ખુબ જ પસંદ કરે છે. અને આ ફોટા ને જોઇને તમે પણ તમારું હસવાનું રોકી શકશો નહિ.

તમને વિશ્વાસ નહિ થાય કે લોકો ફોટા પડાવવા માટે આટલી હદ સુધી પણ જઈ શકે છે. તો હા તે સાચું છે, આ મજેદાર ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,ચાલો જોઈ લઈએ અમુક ફની ફોટા, જેને જોઇને તમે પણ હસતા રહી જશો..

આપણે ઘણી વાર એક કહેવત સાંભળીએ છીએ કે જોડીઓ ઉપર વાળો બનાવીને મોકલે છે. આ ફોટા માં જે જોડી તમે જોઈ રહ્યા છો તો આ બંનેની જોડીને તમે શું કહેશો.  આ ફોટોને જોઈને તો એવું લાગે છે કે શું પ્રેમ ખરેખર આંધળો હોય છે..

જી-મેઈલ નું નામ તો દરેક લોકોએ સાંભળ્યું જ હશે. આ ફોટા માં તમે જે જોઈ રહ્યા છો એમાં એક ભાઈએ એના મિત્રને કહ્યું કે મને જી-મેઈલ મોકલી દેજે. તો એણે જી-મેઈલ સાબુ મોકલી દીધો.

શેરડી નો રસ જો આવી છોકરી વેચવા માટે હોય તો લોકો ની લાઈન લાગી જાય. ઘણા લોકો દારુ પીવાના બદલે શેરડી નો રસ પીવાનું ચાલુ કરી દેશે એવું લાગી રહ્યું છે.

ઘણા લોકો પોતાને ફેમસ કરવા માટે મુર્ખામી કરે છે એટલે કે એવું કામ કરે છે કે લોકો એના પર હસે. આ તસ્વીર માં તમે જોઈ શકો છો. અને આ ભાઈ તેમાંથી એક નમૂનો છે.

આ બીજી તસ્વીર ને જોઇને તમે પણ હસવા લાગશો. આ પરથી તમે પણ જોઈએ શકો છો કે છોકરીઓ પણ ફોટા પડવા માટે કઈ હદ સુધી જઈ શકે છે.

આ તસ્વીર ને જોતા એવું લાગે છે કે આ ભાઈ પોતાના ઇષ્ટ દેવને નમન કરી રહ્યા છે અને આ બીજી તસ્વીર ને જોઈને એવું લાગે છે, કે આ ભાઈ ઘરેથી જ કંઈક તુફાની કરવાનું વિચારીને નીકળ્યા હશે એટલે તે આવી રીતે કસરત કરી રહ્યા છે.

આ તસ્વીર છે સરકારી સ્કુલ ની. એમાં તમે જોઈ શકો છો કે ટીચર સુઈ ગયા છે અને છોકરા એની રમત માં ધ્યાન આપી રહ્યા છે. સરકારી નોકરી માં તમે જયારે ઈચ્છો ત્યારે ઊંઘી જાવ. અને બિચાર પ્રાઇવેટ નોકરી વાળા તો ઉભા રહીને થાકી જાય છે.

આ ફોટા માં તમે જોઈ શકો છો કે આ બાળક કેટલા મોટા પાત્ર માં દૂધ પીઈ રહ્યો છે, જેને જોઇને આપણે વિચારી શકીએ કે તે પહેલવાન જ બનશે.

Top