You are here
Home > Uncategorized > બાળક થયા ને ડીલીવરી પછી કેટલા મહિના પછી સંબધ બાંધવાનું શરુ કરવું જોઈએ? જરૂર ખબર હોવી જોઈએ દરેકને

બાળક થયા ને ડીલીવરી પછી કેટલા મહિના પછી સંબધ બાંધવાનું શરુ કરવું જોઈએ? જરૂર ખબર હોવી જોઈએ દરેકને

નમસ્તે મિત્રો, ઘણા લોકોને આ સવાલ થતા હોય છે કે બાળક થયા પછી કેટલા સમય પછી સંબધ  કરવું યોગ્ય ગણાય છે. હકીકત માં એનો કોઈ સમય નક્કી હોતો નથી. બાળક થયા પછી જયારે પત્ની પૂરી રીતે સ્વાસ્થ્ય્મય થઇ જાય ત્યારે સમાગમ કરવું જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, કે બાળક થયા ના કેટલા મહિના પછી સભોગ કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ એના વિશે ની અમુક માહિતી..

તો ચાલો જાણીએ કે ડીલીવરી નોર્મલ થઇ છે, તો યૌન સબંધ ક્યારથી બનાવવા નું ચાલુ કરવામાં આવે?

શારીરિક અને માનસિક થકાવટ

બાળક ના જન્મ અપચી માનસિક અને શારીરિક રીતે એક સ્ત્રી ને થાક લાગવો સામાન્ય છે. પ્રેગનેન્સી ના ૯ મહિના દરમિયાન એને ઘણા પ્રકાર ના ઉતાર ચડાવ માંથી પસાર થવું પડે છે. બાળકને જન્મ આપ્યા પછી એની અંદર અનેક સવાલ થતા હોય છે. કમજોરી અને બાળક જન્મ ની સાથે વધતી જવાબદારી, આખી રાત જાગવું અને આખો દિવસ બાળક ની સાથે એની જરૂરતે પૂરી કરતા કરતા પસાર થઇ જવો સામાન્ય વાત છે. સ્ત્રી ની અંદર તે સમયે ચીડ્યાપણ આવી જાય છે.

નવી સ્થિતિ નો સામનો ન કરી શકવા ના કારણે ઘણી વાર તે તનાવ અથવા ડીપ્રેશન નો શિકાર પણ થઇ જાય છે. માં બનીને પછી ઘણા કારણો ના લીધે જાતીય જીવનમાં  માં અરુચિ જોવા મળે છે. સૌથી પ્રમુખ કારણ હોય છે ટાંકા માં સોજો હોવો. જો એવું ન પણ હોય તો પણ ગર્ભાશય ની આસપાસ સોજો અથવા દર્દ અમુક સમય માટે તે મેહસૂસ કરે છે. થકાવટ નું બીજું મોટું કારણ છે કે 24 કલાક બાળક નું ધ્યાન રાખવું, જે શારીરિક અને માનસિક રીતે થકાવટ વાળું કામ હોય છે. ઘણી મહિલાઓ ની તો સબંધ બાંધવાની ની ઈચ્છા અમુક મહિના માટે બિલકુલ પૂરી થઇ જાય છે.

એમના શરીર ના બદલાયેલો આકાર ને લઈને પણ અમુક મહિલાઓ ના મનમાં હીનતા હોય છે. જેનાથી તે  સબંધ બનાવવાથી કતરાય છે. એને લાગે છે કે તે પહેલાની જેમ  નથી રહી.

દર્દ હોવાનો ડર : ઘણી વાર પૂછવામાં આવે છે કે જો ડીલીવરી નોર્મલ થઇ છે, તો યૌન સબંધ ક્યારથી બનાવવા નું ચાલુ કરવામાં આવે? એના માટે કોઈ નિર્ધારિત નિયમ અથવા સમય નથી, છતાં પણ ડીલીવરી ના ૧ અથવા ૧/2 મહિના પછી જાતીય જીવન  એન્જોય કરી શકાય છે. બાળક ના જન્મ પછી ઘણી સ્ત્રી સહવાસ દરમિયાન થતા દર્દ થી ગભરાય જાય છે જેના કારણે પણ તે તૈયાર ન હોઈ શકે. મહિલા ની અંદર બીજી વાર યૌન સબંધ કાયમ કરવા ની ઈચ્છા ક્યારે જાગૃત થશે, આ એના પર પણ નિર્ભર કરે છે કે એની ડીલીવરી કેવી રીતે થઇ છે.

જે મહિલા નું પ્રસવ ફોરસેપ્સ ની સહાયતા થી થાય એને સબંધ બાધવા દરમિયાન નિશ્ચિત રહેવામાં ઘણી વાર ઘણો લાંબો સમય લાગે છે. એવું જ એ મહિલા ની સાથે થાય છે, જેના યોનિમાર્ગ ચીરાવ્યું હોય છે. સીજેરિયન પછી ટાંકા ભરવામાં સમય લાગે છે. એ સમયે કોઈ પણ પ્રકાર નો દબાવ કે દર્દ નું કારણ બની શકે છે.

પતિનો સહયોગ : જયારે મહિલા શારીરિક અને ભાનાત્મક રૂપથી સુદઢ થઇ જાય છે. સબંધ બનાવી શકાય છે. આ દરમિયાન પતિ માટે આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે કે તે પત્ની પર કોઈ પણ પ્રકારનો દબાવ ન નાખે અથવા જબરદસ્તી  સબંધ બનાવવા માટે ન કહે. અઠવાડિયા માં જો એક વાર સબંધ બનાવવામાં આવે છે તો બંને એને એન્જોય કરી શકે છે અને તે પણ કોઈ પણ તનાવ વગર. પતિ ને એવું હોય કે તે આ વિષય માં પત્ની સાથે વાત કરે કે તે સબંધ બનાવવા માટે અત્યારે તૈયાર છે કે નહિ, કારણકે પ્રસવ પછી એની કામેચ્છા માં પણ ઉણપ આવી જાય છે, જે અમુક મહિના પછી જાતે જ સામાન્ય થઇ જાય છે.

Top