You are here
Home > Featured > ભારતમાં આ કારણે પરણિત મહિલાઓ આપે છે પોતાના પતિ ને દગો, તમે પણ જાણો..

ભારતમાં આ કારણે પરણિત મહિલાઓ આપે છે પોતાના પતિ ને દગો, તમે પણ જાણો..

મિત્રો, આજના જમાના માં ઘણા લોકો ને એક કરતા વધારે લોકો સબંધ બાંધે છે. જેમાં લોકો ને આનંદ મળે છે, પરતું જેણે સાચો પ્રેમ કર્યો હોય તે વ્યક્તિ ક્યારેય કોઈ ને દગો આપી શકતા નથી. ઘણી મહિલાઓ પણ એવી જોવા મળે છે કે એના પતિને દગો આપે છે. આજે અમે તમને એક એવા જ રીસર્ચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે ભારત માં શા માટે મહિલા ઓ એના પતિ ને દગો આપે છે.

તો ચાલો જાણી લઈએ કે ભારત ની મહિલાઓ એના પતિ ને દગો આપે છે એનું કારણ શું છે એના વિશે વિસ્તાર માં..

એક સર્વે માં જાણવા મળ્યું છે કે ભારત માં ૧૦ માંથી ૭ મહિલાઓ એના પતિ ને દગો આપે છે, કારણકે ઘરેલું કામો માં ભાગ નથી લેતા. વિવાહેતેર ડેટિંગ એપ ગ્લીડેન અનુસાર એણે એક સર્વે માં જાણ્યું કે ભારત માં ૧૦ માંથી સાત મહિલા ઓ એના પતિ ને દગો આપે છે, કારણકે તે ઘરેલું કામ માં ભાગ નથી લેતા. ઘણી મહિલા ઓ એ એના સાથીઓ ને એટલા માટે દગો આપ્યો કારણ કે એના વિવાહિત લગ્ન જીવન નીરસ થઇ ગયું હતું.

ગ્લીડેન જેનું ભારત માં પાંચ લાખ થી વધારે લોકો ઉપયોગ કરે છે, ‘મહિલાઓ શા માટે વ્યભિચાર કરે છે’ શીર્ષક થી એક સર્વેક્ષણ માં ખુલાસો કરવામાં આવ્યો કે બેંગલુરુ, મુંબઈ અને કોલકતા જેવા મહાનગરો માં એવી મહિલાઓ ની વધારે સંખ્યા છે, જે એના પતિ ઓ ને દગો આપે છે.

ગ્લીડેન માં વિપણન વિશેષજ્ઞ, સોલેન પૈલેટે આઇએએનએસ એ જણાવ્યું કે, “ ૧૦ માં થી ચાર મહિલા ઓ નું માનવું છે કે અજનબીઓ ની સાથે મોજમસ્તી પછી એના જીવનસાથી ની સાથે એનો સબંધ પહેલા કરતા વધારે મજબુત થયો છે.

પાંચ લાખ ભારતીય ગ્લીડેન યુઝર્સ માંથી ૨૦ ટકા પુરુષો અને ૧૩ ટકા મહિલાઓ એ એના જીવન સાથી ને દગો આપવાની વાત નો સ્વીકાર કરી. ગ્લીડન એપ ને ૨૦૦૯ માં ફ્રાંસ માં લોન્ચ કરવામાં આવી હતી. આ ૨૦૧૭ માં ભારત માં આવી અને આજે ભારત માં એના ૩૦ પ્રતિશત સદસ્ય છે. એમાં ૩૪ વર્ષ અને ૪૯ વર્ષ આયુ- વર્ગ ની વિવાહિત મહિલાઓ નો સમાવેશ થાય છે.

લગભગ ૭૭ ટકા ભારતીય મહિલાઓ એ આ વાત ને માની છે કે એને એના પતિ ને દગો આપવાનું કારણ આ હતું કે એનું વિવાહિત લગ્ન જીવન નીરસ થઇ ગયું હતું અને લગ્ન જીવન ની બહાર એક સાથી ને શોધવા થી એને એના જીવન માં ઉત્સાહ નો અહેસાસ થયો. સર્વેક્ષણ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે ભારત માં પારંપરિક વિવાહ માં ફસાયેલા સમલૈંગિક લોકો ને પણ વધતી સંખ્યા માં એના માટે એની મદદ થી સાથી મળી રહે છે.

Top