You are here
Home > Featured > વાચી લેજો કામની માહિતી છે , ઓગસ્ટમાં રજા જ રજા છે બેંક હોલીડે સહિતની કુલ ૧૩ દિવસ ની રહેશે રજા, આ છે લીસ્ટ,

વાચી લેજો કામની માહિતી છે , ઓગસ્ટમાં રજા જ રજા છે બેંક હોલીડે સહિતની કુલ ૧૩ દિવસ ની રહેશે રજા, આ છે લીસ્ટ,

ઓગસ્ટ 2020 માં બેંકોમાં રજાઓ ઘણી બધી આવવાની છે. કુલ મળીને ઓગસ્ટ માં બેંક ૧૩ દિવસ બંધ રહેશે. પરંતુ એવું નથી કે આ રજાઓ આખા દેશમાં એક સાથે હશે. આ રજાઓ માં અમુક એવી રજા છે જે રાજ્યો અથવા શહેરના હિસાબથી પણ છે. આ સિવાય ૪ રવિવાર અને ૨ શનિવાર પણ આ રજાઓ માં આવે છે. એવામાં પહેલાથી જ બેંક ની રજાની લીસ્ટ માં નજર નાખી દેવી સારું રહેશે. આમ તો આજે બકરીઈદ ના કારણે  બેંકમાં રજા છે.

આ છે ઓગસ્ટ ૨૦૨૦ માં બેન્કોની રજાઓ નું લીસ્ટ

૧ ઓગસ્ટ: 1 ઓગસ્ટે શનિવાર છે, આ દિવસે બકરી ઈદની રજા હોવાના કારણે બેંક બંધ રહેશે.

૨ ઓગસ્ટ : ૨ ઓગસ્ટ ના રોજ રવિવાર છે. આ દિવસે દરેક જગ્યા પર રજા હોય છે.

3 ઓગસ્ટ : 3 ઓગસ્ટે સોમવાર છે આ દિવસ રક્ષાબંધન છે જેથી બેંકોમાં  રહેશે.

8 ઓગસ્ટ : 8 ઓગસ્ટે બીજો શનિવાર છે તેના કારણે બેંક બંધ રહેશે.

9 ઓગસ્ટ : 8 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

૧૨ ઓગસ્ટ : ૧૨ ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર હોવાની બેંકોમાં રજા રહેશે.

13 ઓગસ્ટ : 13 ઓગસ્ટે પેટ્રિયોટ ડેના પ્રસંગે ઇમ્ફાલ ઝોનમાં બેંકોમાં રજા રહેશે.

15 ઓગસ્ટ : 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાને રાખી તમામ ઝોનમાં બેંકો બંધ રહેશે.

20 ઓગસ્ટ : 20 ઓગસ્ટે શ્રીમંત સંકરાદેવની તિથિ હોવાથી કેટલાક ઝોનની બેંકો બંધ રહેશે.

21 ઓગસ્ટ : કેટલાક ઝોનમાં 21 ઓગસ્ટે હરિતાલિકા તીજના પ્રસંગે બેંકોમાં રજા રહેશે.

22 ઓગસ્ટ : 22 ઓગસ્ટે ચોથો શનિવાર અને ગણેશ ચતુર્થીના પ્રસંગે બેંકોનું કામકાજ બંધ રહેશે.

29 ઓગસ્ટ : 29 ઓગસ્ટે કેટલીક ઝોનની બેંકોમાં કર્મા પૂજાના કારણે રજા રહેશે.

31 ઓગસ્ટ : 31 ઓગસ્ટે તિરુઓણમના પ્રસંગે બેંકો બંધ રહેશે.

 

 

Top