You are here
Home > Astrology > અઠવાડિક રાશિફળ: દેવાધિદેવ મહાદેવની કૃપાથી આ અઠવાડિયે ૪ રાશિના લોકો માટે છે લાભદાયક , શુભ સમાચાર લાવશે આ અઠવાડિયું..

અઠવાડિક રાશિફળ: દેવાધિદેવ મહાદેવની કૃપાથી આ અઠવાડિયે ૪ રાશિના લોકો માટે છે લાભદાયક , શુભ સમાચાર લાવશે આ અઠવાડિયું..

તમારી રાશિ તમારા જીવન પર ખુબ જ પ્રભાવ નાખે છે. રાશિફળ દ્વારા ભવિષ્ય જીવનમાં થનારી ઘટનાઓ નું તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા લોકોના મનમાં આ સવાલ હશે કે આવનારુ અઠવાડિયું ત્નારા માટે કેવું રહેશે? આ અઠવાડિયું આપણા સિતારા શું કહે છે? આજે અમે તમને આ અઠવાડિયા નું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયામાં રશીફાલમાં તમને તમારા જીવનમાં થનારી ઘટનાઓ નો સંક્ષેપ માં વર્ણન મળશે.

તો ચાલો જાણી લઈએ અઠવાડિક રાશિફળ ૩ ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી..

મેષ રાશિ (ચ, ચુ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, આ)

આ અઠવાડિયું ધનનું રોકાણ અથવા સ્થિર સંપતિ વિશે વિચાર જરૂર કરવા. સમાજમાં તમારું માન સમ્માન વધશે અને લોકો તમારી સકારાત્મકતા જોઇને ખુબ જ પ્રભાવિત થશે. તમારા પરિવારમાં હર્ષ અને ઉમંગ નું વાતાવરણ રહેશે. તમે તમારી ભૂલ વિચારીને પસ્તાવો પણ મહેસુસ કરી શકો છો. કોઈ બગડેલા કામ બની જશે, જે પછી તમારા સબંધ નજીકના લોકો સાથે વધારે મધુર થઇ જશે. તમારું મનોબળ વધશે અને વેપાર માં પણ સારો નફો થશે. વિદ્યાર્થીઓ માટે આગળ ભણવા માટે સમય અનુકુળ છે.

વૃષભ રાશિ (ઈ, ઉ, એ, ઓ, વા, વી, વૂ, વે, વો, બ, બો)

આ સપ્તાહ તમારા દરેક કાર્ય સરળતાપૂર્વક પુરા થશે અને એમાં સફળતા પણ મળશે. તમારું પૂરું ધ્યાન કાર્યક્ષેત્ર માં સુધારો કરવા પર રહી શકે છે. આ અઠવાડિયું પરિવાર તથા મિત્રોની સાથે મનોરંજક સમય પસાર થશે. ધન પ્રાપ્તિ સુગમ રહેશે. નોકરી માં પરિવર્તન કરવાની યોજના બની શકે છે, જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે. ખાણીપીણી નું ખાસ ધ્યાન રાખવું. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન રાશિ  (કા, કી, કૂ, ધ, ડ, છ, કે, કો, હ )

આ અઠવાડિયું તમે પરિશ્રમ કરશો અને તમારા અનુકુળ પરિણામ મળશે, જેનાથી આનંદિત રહેશો. તમારા કાર્ય ક્ષેત્ર માં જબરદસ્ત તેજી આવશે. નકારાત્મકતા તમારી માનસિક દશા ખરાબ કરી શકે છે. તમારું રાજનૈતિક સમ્માન વધશે. તમને જુના કરેલા કામકાજ નો ફાયદો મળી શકે છે. તમને ઉન્નતી ના માર્ગ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે.ભાગીદારોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે, તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા લાભદાયક રહેવાની છે. આ અઠવાડિયું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ (હિ,હૂં, હે, હો, ડા, ડી, ડૂ, ડો)

સામાજિક અને પારિવારિક જીવનમાં માતા પિતા તરફથી સહયોગ મળશે. આ અઠવાડિયું તમારામાં ઉર્જા વધારે રહેશે. જમીન સંપતિ માં ધન રોકાણ કરવું એ તમારા માટે લાભદાયક સાબિત થશે. આ રાશિના લોકો ને અચાનક કોઈ બીજી કંપની ની સાથે જોડાવવા નો મોકો મળી શકે છે. કાર્યસ્થળ માં અધિકારી વર્ગના લોકો તમારાથી પ્રસન્ન રહેશે, સાથે કામ કરતા લોકોની સાથે સારો તાલમેલ બની રહેશે. તમે સમયનો સારો ઉપયોગ કરી શકશો, વેપારથી તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

સિંહ રાશિ (માં, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે)

જમીન સંપતિની બાબત માં કોઈ પણ પ્રકારના પગલા સાવધાની થી લેવા. તમારા બિજનેસ ને વધારવા માટે તમે નવા મશીન વિશે વિચારી શકો છો. આ અઠવાડિયું તમારી કમાણી ને યોગ્ય રીતે રોકાણ કરવાથી તમને સારો નફો મળશે. તમારા કોઈ મોટા કાર્ય નું પરિણામ મળી શકે છે. જેનાથી તમારું મન પ્રસન્ન થશે. જીવનસાથી ની સાથે તમે કોઈ સુખદ યાત્રા પર જઈ શકો છો.

કન્યા રાશી  (ઢો, પા, પી, પૂ, ષ, ણ, ઠ, પે)

નવા કાર્ય શરૂ કરવા માટે મહત્વપૂર્ણ અઠવાડિયું છે. દરેક કામ એક પછી એક થતા જશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે.

તુલા રાશિ (રા, રી, રુ, રે, તા, તી, તે)

મિત્રો તમારા પર્સનલ જીવનમાં જરૂરત થી વધારે દખલગીરી કરશે. આ અઠવાડિયું લોક કલ્યાણ માટે પોતાને આગળ લાવવા નો તમારી પાસે સારી તક છે. તમારા અટકી ગયેલા કામકાજ પુરા થઇ જશે. પરિવાર  સાથે કોઈ ધાર્મિક સ્થળ ની યાત્રા કરી શકો છો. એમના નવા વેપારમાં સારો નફો મળી શકે છે. મહત્વપૂર્ણ લોકોની સાથે સંપર્ક બની શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે, રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે. વેપારમાં સારો નફો મળી શકે છે.

વૃશ્ચિક રાશિ (તો, ના, ની, નૂ, યા, યી, યૂ)

આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઇ શકે છે. પૈસા સાથે જોડાયેલ અને ઘરેલું વાતાવરણ માટે આ અઠવાડિયું સારું છે. તમને કોઈ કામ માં વિશ્વાસપાત્ર લોકો તરફથી યોગ્ય સલાહ અને મદદ મળી શકે છે. ભાગીદારોનો પૂરો સહયોગ મળશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના લોકો નો પ્રેમ સબંધ મજબુત થશે.

ધનુ રાશિ (યે, યો, ભા, ભી, ભૂ, ફા)

ઘણા દિવસોથી ચાલી આવી રહેલો સંઘર્ષ આ અઠવાડિયું સમાપ્ત રહેશે. તમને સાચું બોલવાથી કાર્ય માં સફળતા મળશે. તમારા સહકર્મચારીઓ તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે.

મકર રાશિ (ભો, જા, જી, ખી, ખૂ, ખે, ગા)

આ સપ્તાહ તમે જે પણ કામ શરૂ કરશો, મહેનત કરશો, એનું ખુબ જ સારું ફળ તમને મળી શકે છે. તમારા ઘર પરિવાર નું વાતાવરણ ખુશ રહેશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે. આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. ગર્ભવતી સ્ત્રીઓ એ સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પડશે.

કુંભ રાશિ (ગૂ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો)

આ અઠવાડિયું  તમને કાર્યસ્થળ પર મદદ મળી શકે છે. સારા કામ માટે તમારું સમ્માન થઇ શકે છે. જીવન ના ઘણા પહેલું માં બદલાવ થઇ શકે છે. અમુક નવા અનુભવ થઇ શકે છે. ભાગ્ય નો પૂરું સમર્થન મળશે, જે લાંબા કાર્યો નો ઉકેલ કરવામાં મદદગાર સાબિત થશે. આ રાશિના લોકો ને અચાનક કોઈ બીજી કંપની ની સાથે જોડાવવા નો મોકો મળી શકે છે. ઘર પરિવારમાં ખુશીઓ નો માહોલ બની રહેશે.

મીન રાશિ (દી, દૂ, થ, ઝ, દે, દો, ચા, ચી)

આ અઠવાડિયું ઘરના સામાનો ની મરામત કરાવવી પડી શકે છે. ઘર પરિવાર માટે થોડી ખરીદારીઓ પણ તમે કરી શકો છો. તમારી દરે મનોકામના પૂર્ણ થશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો.

Top