You are here
Home > Featured > વર્લ્ડ રેકોર્ડનો ક્રેઝ : અમેરિકાની આ મહીલાએ ૧૨ કલાક માં જ બનાવ્યા હતા, લગભગ એક હજાર પુરુષો સાથે

વર્લ્ડ રેકોર્ડનો ક્રેઝ : અમેરિકાની આ મહીલાએ ૧૨ કલાક માં જ બનાવ્યા હતા, લગભગ એક હજાર પુરુષો સાથે

નમસ્તે મિત્રો, ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે વ્યક્તિ શું નથી કરતો. દરેક વ્યક્તિ ને ફેમસ થવાનો શોખ હોય છે. તે એમાં એમનું નામ લખાવવા માટે કોઈ પણ હદ સુધી ચાલ્યા જાય છે. એના માટે અમેરિકા માં રહેતી એક મહિલા એ તો એવું કર્યું કે જેના વિશે કોઈ પણ વિશ્વાસ ની કરી શકે. આજે અમે તમને અમેરિકા ની એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેમણે તો પોતાનું નામ મોટું કરવા અથવા તો ફેમસ થવા માટે એવું કામ કર્યું છે કે જેના વિશે સાંભળીને  લગભગ કોઈ વ્યક્તિ વિશ્વાસ નહિ કરે.

કોઈ પણ વ્યક્તિ રેકોર્ડ માં નામ બનાવવા માટે શું આટલી હદ પણ પાર કરી દેતું હશે. તો ચાલો જાણી લઈએ એ વ્યક્તિ વિશે અને એના જાતીય સબંધ ની જાણકારી વિશે વિસ્તારમાં…

આ મહિલા અમેરિકા માં રહે છે. અમેરિકા નિવાસી એક મહિલા ૧૦૦, ૫૦૦ અથવા ૭૦૦ નહિ પરંતુ ૯૧૯ પુરુષો ની સાથે સબંધ બનાવી ને આ બુક માં એમનું નામ ની નોંધ કરાવી ચુકી છે. વિશ્વ રેકોર્ડ ની ઈચ્છા રાખતી મહિલા ઓ માટે પોલેંડ માં પ્રતિ વર્ષ એક પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવે છે. તેમાં ઘણી બધી મહિલા ઓ એ પણ ભાગ લીધો હતો.

આ પ્રતિયોગિતા માં અમેરિકા નિવાસી એક મહિલા લીજા સ્પાર્ક નામની મહિલા એ પણ ભાગ લીધો હતો. એક એડલ્ટ સ્ટાર ના રૂપ માં એમની ઓળખાણ બનાવતી લીજા એ આ દરમિયાન આ એક ખુબ જ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

લીજા સ્પાર્ક નામની આ મહિલા એ ૧૨ કલાક માં  સબંધ બનાવવા માટે પ્રત્યેક પુરુષ ને ફક્ત ૩૫ સેકંડ સુધી નો સમય આપ્યો અને એમનું નામ ગિનીજ બુક ના રેકોર્ડ માં નોંધાવી ચુકી છે. અને અત્યારે પણ આખી દુનિયા માં પણ ખુબ જ ચર્ચામાં રહી ચુકી છે.

એની પહેલા પણ એક મહિલા લગભગ ૭૫૯ પુરુષો ની સાથે સબંધ બનાવીને એમનું નામ ગિનીજ રેકોર્ડ બુક માં નોંધાવી ચુકી છે. આ મહિલા પણ ખુબ જ ચર્ચા માં રહી ચુકી છે.

 

Top