You are here
Home > Gujarati News > આ વર્ષના અંતની સાથે થશે તમારા દુખોનો પણ અંત, નવા વર્ષના મંગળના પરીવર્તનને કારણે બધી રાશિના જાતકોને ફાયદો

આ વર્ષના અંતની સાથે થશે તમારા દુખોનો પણ અંત, નવા વર્ષના મંગળના પરીવર્તનને કારણે બધી રાશિના જાતકોને ફાયદો

મિત્રો લોકો નું જીવન ગ્રહો ની સ્થિતિ ની આધીન છે કોઈ પણ માણસ હોય તે ૧૨ મણિ ગમે તે એક રાશિ સાથે બંધાયેલો છે અને જેને કારણે તેની રાશિના ગ્રહ માં થતાં પરીવર્તન ના કારણે તે માણસ ના જીવન માં સુખ અને દુખ આવે છે. હાલ ૨૦૧૮ નો અંત થવા જય રહ્યો છે અને આ નવા વર્ષ માં મંગળ પોતાની રાશિ બદલીને કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં સ્થાન લે છે. મંગળનું સ્થાન પરિવર્તન એ લગભગ દરેક રાશિ માટે શુભ ફળદાયી રહેશે. આ વર્ષના અંતિમ દિવસોમાં મંગળનું રાશિ પરિવર્તન એ નવા વર્ષેના ભવિષ્યને પ્રભાવિત કરશે.

મેષ


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તમે તમારા દુશ્મનો અને વિરોધીઓથી સંભાળીને રહેજો. તમારી આર્થિક સ્થિતિ પણ ધીરે ધીરે સુધરશે. તમારી વાણી અને વર્તન પર કાબુ રાખજો. ગુસ્સા પર કંટ્રોલ રાખશો તો તમને કોઈ મુશ્કેલી નડશે નહિ.

વૃષભ


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને વૈવાહિક જીવનમાં થોડી સમસ્યા આવી શકે છે. આ સમય દરમિયાન યોગ અને આસન કરો. આ સમય દરમિયાન તમે બહુ પ્રખ્યાત થશો. તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે. નોકરી કરતા મિત્રોને પગારવધારો અથવા તો પ્રમોશન મળવાના યોગ છે. તમને લાભ થતો દેખાશે.

મિથુન


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને સવાસ્થ્ય સંબંધિત થોડી તકલીફ આવી શકે છે. ઘર અને સંપત્તિ સાથે જોડાયેલ કામમાં તમે આગળ વધી શકશો. એડ્યુકેશન અને નોકરીના ક્ષેત્રમાં આવનાર સવા મહિના સુધી તમને સતત સફળતા મળશે.

કર્ક


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને સૌથી વધુ ફળદાયી રહેશે. ભાગ્ય, પુત્ર, વિદેશ, પૈસા દરેક બાબતમાં તમને લાભ મળશે. તમને તમારા કાર્યમાં સતત સફળતા મળશે. દેવું જો હશે તો તેમાંથી મુક્તિ મળશે. અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે. તમારા માટે આ પરિવર્તન એ શુભ રહેશે.

સિંહ


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલ છે તેમને પ્રમોશન મળશે. રાજનેતાઓ માટે પણ આ સમય સારો રહેશે. આર્થીક પરિસ્થિતિ અને મિલકત બંને સતત વધશે.

કન્યા


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો નો આત્મવિશ્વાસમાં વધારો કરશે પણ પરિવારમાં થોડા વાદ વિવાદ થઇ શકે છે. જે મિત્રોના લગ્ન નથી થઇ રહ્યા તેમના માટે સારા સમાચાર આવશે.

તુલા


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ના દુશ્મનો અને વિરોધીઓની હાર થશે. આની સાથે જ તમારા કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષિક


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને નોકરી, વેપાર બંનેમાં લાભ મળશે પણ વૈવાહિક જીવનમાં અમુક મુશ્કેલીઓ આવશે. જીવનસાથી સાથે તકરાર થઇ શકે છે પણ ભાગ્ય તમારો સાથ આપશે.

ધન


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને આ સમય દરમિયાન પિતાના ખર્ચ પર કાબુ રાખવાનો છે. તમે દેવાના દાવાનળમાં ઉતરી શકો છો. તમારા ખર્ચમાં વધારો થશે. દુશ્મનો તમને હેરાન કરી શકે છે. પિતા અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. અધૂરા રહેલા અમુક કામ પૂર્ણ થશે.

મકર


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને વેપારમાં લાભ થવાના યોગ બની રહ્યા છે. સરકારી નોકરી કે પછી તેની પરીક્ષા માટે તમે તૈયારી કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે. પૈસા સંબંધિત બધા પ્રયોગમાં ફાયદો થશે.

કુંભ


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ભાગ્યોદય લઈને આવશે. જે પણ મિત્રો કોઈ મહત્વની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર આવશે. લવ લાઈફ અને લગ્ન સંબંધમાં થોડી તકલીફ આવી શકે છે.

મીન


નવા વર્ષ માં મંગળના કૂંભ રાશી માથી મીન રાશીમાં થઈ રહેલા આ પરીવર્તન ના કારણે આ રાશિના જાતકો ને શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપુર હશો. બધી જ તરફથી તમને લાભ મળશે અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. જે મિત્રો લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેમના માટે સારા સમાચાર આવશે. આ સમય એ તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે.

Top