You are here
Home > Ajab Gajab > આ મહિલાએ પતિના મૃત્યુ બાદ ૮૦ થી વધારે મર્દો સાથે બનાવ્યા સબંધ, શારીરિક સબંધનું કારણ જાણીને તમને આવશે હસવું

આ મહિલાએ પતિના મૃત્યુ બાદ ૮૦ થી વધારે મર્દો સાથે બનાવ્યા સબંધ, શારીરિક સબંધનું કારણ જાણીને તમને આવશે હસવું

આપણા સમાજ માં અને આપણી સંસ્કૃતિ માં પતિને પરેમેશ્વર માનવામાં આવે છે અને મહિલાઓ લગ્ન બાદ પોતાના પતિની સાથે સબંધ બનાવે છે તેમજ આખું જીવન પોતાના પતિની સાથે પસાર કરે છે. મહિલાઓ પોતાના પતિ સિવાય બીજા કોઈ પુરુષની સામે પણ નથી જોતી. જયારે આજે અમે જે મહિલાની વાત કરીશું એના વિષે સાંભળીને તમે હેરાન રહી જશો.

લગ્ન પછી પોતાના પતિ સાથે સબંધ બનાવવો એ એક સામાન્ય વાત છે, પરંતુ પતિના મૃત્યુ બાદ ગેર પુરુષો સાથે સબંધ કોઈ ના બનાવે. પરંતુ આજે અમે એક એવી મહિલા ની વાત કરી રહય છીએ જેણે લગભગ ૮૦ થી વધારે પરિણીત પુરુષો સાથે સબંધ બનાવ્યો છે. ચાલો જાણીએ આખરે શા માટે આ મહિલા એ આવું કર્યું હશે?

આ મહિલા ઇંગ્લેન્ડ માં રહેનારી છે જેનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં ૮૦ પરિણીત પુરુષો સાથે સબંધ બનાવ્યો છે. આ મહિલાનું નામ લુઇસ વૈન ડર વેલ્ડે છે. આ મહિલાની ઉંમર ૪૩ વર્ષ છે અને તે બે બાળકો ની માતા છે.

આ મહિલાના જણાવ્યા અનુસાર પોતાના પતિના મૃત્યુ બાદ તે કામ કરતી હતી. અને તે આ કામ કરતી વખતે દરરોજ એવું જ વિચારતી કે એ દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ છે. આવું કરતા કરતા તેણે ઘણા બધા પ્રેમીઓ સાથે સબંધ બનાવી લીધો. લુઇસ ખુદને સેક્સ અને રીલેશનશીપ એક્સપર્ટ, ટીવી પ્રેજેન્ટર, લેખિકા અને પબ્લિક સ્પીકર કહે છે.

આમ અલગ અલગ પુરુષો સાથે સબંધ બનાવવો એ એક પ્રકારે આ મહિલાનો શોખ પણ કહી શકાય. આપણી સંસ્કૃતિ અને સંકર હજી સારા છે કે આપણા દેશ માં આ પ્રકારની ઘટના નથી જોવા મળતી આપને ત્યાં મહિલા પોતાના જીવન દરમિયાન એક પુરુષ સાથે સબંધ બનાવે છે અને તેની સાથે જ આખું જીવન પસાર કરે છે. જયારે આ વિદેશી સંસ્કૃતિ માં કોઈ પ્રકારની લાજ કે શરમ નથી હોતી એ આપને અહી જોઈ શકીએ છીએ કે આ મહિલાને બે બાળકો હોવા છતાં પણ તે આ રીતે અલગ અલગ પરિણીત પુરુષોને પ્રેમ કરે છે અને તેમની સાથે સબંધ બનાવે છે.

એ વાત તો આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે આપણી સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિ માં જમીન આસમાનનો ફરક છે, આપણી સંસ્કૃતિમાં લગ્ન પહેલા શારીરિક સબંધને મંજુરી નથી આપવામાં આવતી અને લગ્ન પછી પણ ગેર પુરુષ સાથે જો કોઈ મહિલાનું અફેર હોય તો તે પણ અમાન્ય ગણાય છે જયારે વિદેશી સંકૃતિ માં આ બધું સામાન્ય માનવામાં આવે છે.

Top